SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Tી મધ્યમકુમ Tી एगम्मि वि जम्मि पए संवेगं वीयरायमग्गम्मि । गच्छइ नरो अभिक्खं तं मरणं तेण मरियव्वं ।।६०।। અર્થઃ શાસ્ત્રના એક માત્ર જે પદના અભ્યાસ-ચિંતન-પરાવર્તનથી આત્મા વીતરાગ માર્ગમાં આગળ વધીને સંવેગને પ્રાપ્ત કરે તે પદ - તે ગાથાના ચિંતન-પરાવર્તન કરતા કરતા મૃત્યુને સ્વીકારવું જોઈએ. (૧૦) ता एगं पि सिलोगं जो पुरिसो मरणदेसकालम्मि । आराहणोवउत्तो चिंतंतोऽऽराहगो होइ ।।६१।। અર્થ ઃ તેથી પંચપરમેષ્ઠીને નમસ્કારરૂપ એક શ્લોકના સ્મરણમાં લીન બનીને જે આરાધક મૃત્યુને પ્રાપ્ત કરે છે તે આરાધક બને છે. (૯૧)
SR No.002562
Book TitleAgam 25 Prakirnak 02 Atur Pratyakhyan Sutra
Original Sutra AuthorVeerbhadra Gani
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2010
Total Pages400
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, F000, & F020
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy