________________
૨૦ મૃગાવતીશ્રમણી કેવા છે, તે વર્ણન -
"अट्ठमयट्ठाणपव्वयचूरणवज्जासणीखमाधरणी । कोहदवानलसमिणीजलधाराधोरणी समणी ॥ सिवपासायारोहणनिस्सेणी जीए विमलगुणसेणी । सा दमवणम्मि एणी समुद्दगासुरनईवेणी" ॥
[પત્ર રૂ૪-રૂષ / સ્તો ૩૮રૂારૂ૮૪] જયંતીશ્રાવિકા કેવા છે, તે વર્ણન -
"जिणभत्तिकरणदच्छा विवेयससिकिरणहरिणनेवत्था । माणसजलं व सच्छा वच्छाहिवनरवइपिउच्छा" ॥
[પત્ર ૪૬ / રોજ ૧૨૧] સુસ્થિતસૂરિ કેવા છે, તે વર્ણન -
"अप्पडिबद्धविहारो पयासियासेसतित्थवित्थारो । गणहरसिरिउरहारो सुइरं विहरइ सपरिवारो ॥ अह संलिहियसरीरो धीरो मेरु व्व जलहगंभीरो । एसो सुट्ठियसूरी सग्गं पत्तो समाहीए" ||
[પત્ર ૧૪ / રત્નો દૂરપાદર૬] આવા અન્યાનુપ્રાસવાળા અનેક શ્લોકો કથાનકોમાં ઠેર ઠેર આવે છે, જે વૃત્તિકારની રચનાશૈલિની વિશિષ્ટતા સૂચવે છે. પૂર્વ પ્રકાશન અંગે –
શ્રીપૂર્ણિમાગચ્છીયમાનતુંગસૂરિશિષ્યમલયપ્રભસૂરિવિરચિતા આ જયન્તીચરિત્રગર્ભિતા જયન્તીપ્રકરણવૃત્તિ પ.પૂ.પંન્યાસશ્રીમણિવિજયજીગણિવરગ્રંથમાલાના ૧૨મા પુષ્પરૂપે વીરસંવત ૨૪૭૬, વિક્રમ સંવત ૨૦૦૬માં પ્રકાશિત થયેલ છે. આ ગ્રંથનું સંશોધન, સંપાદનકાર્ય પરમપૂજ્ય આચાર્યમહારાજ શ્રીકુમુદસૂરિ મહારાજે કરેલું છે. ખંભાતના તાડપત્રીયભંડારનું સૂચિપત્ર બનાવતાં આ જયંતીચરિત્ર - જયન્તીપ્રકરણવિવરણ ગ્રંથ પ્રાકૃતભાષામય અપૂર્વરસવાળો પ્રાપ્ત થતાં તાડપત્ર ઉપરથી ઉતારી શોધીને પ્રતાકારે મુદ્રિત કરાવેલ છે. નવીનસંસ્કરણ અંગે
આ જયન્તીચરિત્રપ્રકરણવૃત્તિની પૂર્વે પ્રકાશિત થયેલ પ્રતમાં જે હેડીંગો હાંસીયામાં લખેલા હતા તે હેડીંગો આ નવીનસંસ્કરણમાં પત્રાંક પ્રમાણે ગોઠવી થોડા સુધારા કરવા
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org