________________
૧૫ત્યારપછી ફરી જયંતીશ્રમણોપાસિકા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે - હે ભગવનું શ્રોત્રેન્દ્રિયને વશ થવાથી પીડિત થયેલો જીવ શું બાંધે છે ? હે જયંતી ! આયુષ્યરહિત સાત અથવા તો આયુષ્યસહિત આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. અલ્પ પ્રદેશવાળી પ્રકૃતિઓને બહુપ્રદેશવાળી કરે છે, મંદ અનુભાવવાળી પ્રકૃતિઓને તીવ્રઅનુભાવવાળી કરે છે, અલ્પકાળસ્થિતિવાળી પ્રકૃતિઓને બહુકાળસ્થિતિવાળી કરે છે યાવત્ સંસારમાં ભમે છે એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયને વશ થયેલા જીવસંબંધી પણ જાણવું.
ત્યારપછી તે જયંતીશ્રમણોપાસિકા શ્રમણભગવંત મહાવીરપરમાત્મા પાસેથી આ વાત સાંભળી, હૃદયમાં અવધારી, હર્ષવાળી, સંતુષ્ટ થઈ – ઈત્યાદિ બધું દેવાનંદાની પેઠે જાણવું યાવતુ જયંતીશ્રાવિકાએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને સર્વદુઃખથી મુક્ત થઈ સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કર્યું.
આ જયંતીપ્રકરણ ભગવતીસૂત્રના ૧૨મા શતકના બીજા ઉદ્દેશામાંથી પરમપૂજય આચાર્યભગવંત શ્રીમાનતુંગસૂરિમહારાજે ઉદ્ધર્યું છે. જયન્તીપ્રકરણવૃત્તિ
જયન્તીપ્રકરણવૃત્તિકાર પરમપૂજય આચાર્યભગવંતશ્રીમાલયપ્રભસૂરિમહારાજ શરૂઆતમાં પરમાત્મા મહાવીરદેવને નમસ્કાર કરીને જયંતીશ્રમણોપાસિકાનો પરિચય આપતાં મૃગાવતીની કથા કહે છે, તેમાં મૃગાવતીને સંયમની ભાવના ઉલ્લસિત થતાં પરમાત્મા મહાવીરદેવ કૌશાંબી નગરીમાં પધારે છે અને દેવો સમવસરણની રચના કરે છે, પરમાત્મની દેશના સાંભળવા માટે મૃગાવતી, ઉદયનરાજા, જયંતીશ્રાવિકા આદિ નગરજનો આવે છે અને પરમાત્મા ચાર પ્રકારના દાન, શીલ, તપ, ધર્મનું નિરૂપણ કરે છે. એ ૧૫. “પુ પુછેઃ જયન્તી અંતે સોન્દ્રિયસ્ત વસTI ?િ |
बंधइ चिणइ उवचिणइ जयंति ! सिय सत्त सिय अट्ठ" ।। "कम्मपगडीओ दढं बन्धइ पकरेइ चिणइ उवचिणइ ।।
लोयणघोणारसणाफरिसणवसगा वि एमेव" ॥ [जयन्तीप्रकरणे गा. २५।२६] ૧૬. “વં વિછિય પરંzતુટ્ટાfમવાિં વીર !
सामन्नमऽसामन्नं देवाणन्द व्व काऊणं । "निद्दलियघाइकम्मा केवलमुप्पाडिऊण य जयन्ती । भवघाइकम्महरणा सिवमयलमणुत्तरे पत्ता' । "भगवइबारसमसया बियउद्देसाउ पगरणं एयं । સારોપયરત્યે રૂરિયં માણસૂરિર્દિ' in [ગયતીપ્રકરણે T. રબરદાર૬]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org