________________
૧૬
ખાલી થાય નહીં, વળી કેટલાક ભવ્યો પણ સિદ્ધ થતાં નથી. આ પ્રમાણે પરમાત્મા મહાવીરપ્રભુ કહે છે.
ત્યારપછી ફરી જયંતીશ્રમણોપાસિકા પરમાત્મા મહાવીરપ્રભુને પૂછે છે - જો ભવ્ય થઈને પણ તે જીવો સિદ્ધ થતાં નથી તો ભવ્યજીવો પણ અભવ્ય જેવા થયા તો ભવ્ય અને અભવ્યનો વિશેષ શું? આ પ્રમાણે જયંતી વડે પ્રશ્ન કરાવે છતે પરમાત્મા મહાવીરદેવ દૃષ્ટાંતસહિત આ પ્રશ્નનો જયંતીને ઉત્તર આપે છે. તે ટિપ્પણીમાં ગાથા ૧૨૧૮ જોવાથી ખ્યાલ આવશે.
૧૧ત્યારપછી ફરી જયંતીશ્રમણોપાસિકા પરમાત્મા મહાવીરદેવને પ્રશ્ન કરે છે - હે ભગવદ્ સૂતેલાપણું સારું કે જાગેલાપણું સારું? હે જયંતી ! કેટલાક જીવોનું સૂતેલાપણું સારું ८. "जइ होऊणं भव्वा वि केइ सिद्धि न चेव गच्छन्ति ।
एवं तेऽवि अभव्वा को व विसेसो भवे तेसि ?" ॥ [जयन्तीप्रकरणे गा. ११] १०. "भन्नइ भव्वो जोग्गो दारुदलिय त्ति वावि पज्जाया ।
जोग्गो वि पुण न सिज्जइ कोइ रुक्खाइदिट्ठन्ता" || "पडिमाईणं जोग्गा बहवो गोसीसचन्दणदुमाई । संति अजोग्गावि इहं अन्ने एरण्डभिण्डाइ" ॥ "न य पुण पडिमुप्पायणसंपत्ती होइ सव्वजोगाणं । ते सिंपि असम्पत्ती न य तेसिमजोग्गया होइ" | "किं पुण जा संपत्ती सा नियमा होइ जोग्गरूक्खाणं । न य होइ अजोग्गाणं एमेव य भव्वसिज्झणया" ।। "अहवा पडुच्चकालं न सव्वभव्वाण होइ विच्छित्ती। जं तीयणागयाओ अद्धाओ दो वि तुल्लाओ" ॥ "तत्थाऽइइअद्धाए सिद्धो एगो अणंतभागो सिं । कामं तावइउ च्चिय सिज्झिही अणागयद्धाए" ॥ "ते दो अणन्तभागा होउं समुच्चियअणन्तभागो सिं ।
एवं पि सव्वभव्वाण सिद्धिगमणं न निदिटुं" ॥ [जयन्तीप्रकरणे गा. १२तः१८] ११. "जागरिया सुत्ततं किं साहु ? जिण जयन्ति ! जागरिया ।
धम्मीणमहम्मीणं सुत्तत्तं साहु निद्दिटुं" || "पाणाणं भूयाणं सत्ताणं तह जयंति ! जीवाणं । दुक्खणसोयणपरियावणाईसुं जेण वटुंति" ।। "निच्चं अहम्मकम्मा अहम्मवित्ती अहम्मआयारा । अहमम्मि रज्जमाणा सत्ता सुत्ता उ ते सेया" || [जयन्तीप्रकरणे गा. १९।२०।२१]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org