________________
२२०
ધર્મ શુક્લ દોય ધ્યાન પ્રધાન, ઉત્તરોત્તર ગુણધર અનિદાન. સા ધર્મધ્યાનથી આર્ટરૌદ્ર જાય, નિર્વિકલ્પ ગુણ તેહથી સધાય. સા ૨ શુદ્ઘ દ્રવ્ય ગુણ પજ્જવ જેહ, શુક્લધ્યાન છે તેહનું ગેહ. સા ધર્મધ્યાન છે તેહનું હેતુ, શુક્લધ્યાન મોહ જીપન કેતુ. સા૦ ૩ શુદ્ધક્રિયા જે અનુભવસાર, ધર્મધ્યાન છે તાસ આધાર. સા આતમવીર્ય જે અનુભવ ધાર, શુક્લ તે કર્મ છેદન કુઠાર. સા૦ ૪ મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ્ય, ધર્મધ્યાનેં હોઈ એ ચઉ સ્વસ્થ. સા અરિહંતાદિક શરણાં ચ્યાર, કાલ અનાદિના જાસ પ્રચાર. સા૦ ૫ ઇન્દ્રિય સુખ અભિલાષી જેહ, ધર્મધ્યાન તસ નાવે દેહ. સા શુક્લધ્યાનનું આવે રૂપ, તે મું સંસારનો ૫. સા ૬ ભવાભિનંદીને એ વિ હોય, પુદ્ગલાનંદીને ભજના જોય. સા આતમ આનંદી જે હોય, શુક્લ શુક્લ ગુણ પ્રગટેં સોય. સા ૭ ચિત્ત વિક્ષિપ્ત મૈં યાતાયાત, તેહનેં ધ્યાનૈ ન રહે થિર થાત. સા સુશ્લિષ્ટ ચિત્ત અને સુલીન, તિહાં એ દુવિધ હોઈ લયલીન. સા૦ ૮ શુદ્ધાતમ રત્નાકર વેલિ, પ્રગટે તિહાં ભવિ કીજે કેલિ. સાળં વિષય કષાય જે ભવતરુ મૂળ, ધ્યાન ઠુકાě કરો ઉનમૂલ. સા૦ ૯ ભવ વનમાં ભૂલો કરે દોર, પણિ નવિ પામે કિહાં એ ઠોર. સા જવ એ ધ્યાં અવલંબન થાય, તવ ભવભવ દુખ સઘલાં જાય. સા૰ ૧૦
ध्यानशतकम्
તરણિ કિરણથી જાઈં અંધાર, ગુ[ગા]રુડ મંત્ર જિમ વિષ પ્રતીકાર. સા જિમ રોહણગિરિ રત્નની ખાણ, તિમ જ્ઞાનાદિક ગુણ મણિ ધ્યાન. સા૦ ૧૧
[ઢાળ-૩ - ત્રિભુવન તારણ તીરથ... એ દેશી] ધર્મધ્યાનની વ્યક્તિ હર્વે ઇમ દાખઈં રે, કિં હવૈ, શાસ્ત્ર તણે અનુસારિ નામ માત્ર ભાખઇં રે, કિં નામ૰; યોગ અષ્ટાંગ સમાધિ સકલ દર્શન કહૈ રે, કિં સ૦, પણિ તે ભવ્ય સ્વભાવ પુરુષ વિણ નવિ લહેં રે, કિં પુ. ૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org