________________
પ્રસ્તુતગ્રંથ વિશેષપદાર્થો
tata
-
-
-
-
-
-
zazazazaz
દુઃખોમાં અનુગ્નિમનવાળો
સુખોમાં સ્પૃહા રહિત
રાગ-ભય-ક્રોધથી રહિત
સર્વત્ર સ્નેહથી રહિત, નિર્મળ
અનુકૂળતામાં રાગ નહિ કરનાર પ્રતિકૂળતામાં દ્વેષ નહિ કરનાર
ધીર
જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન
સ્થિરાશય
શુદ્ધસમ્યક્ત્વદર્શી શ્રુતજ્ઞાનના ઉપયોગવાળો
શુક્લધ્યાન પ્રથમ સંઘયણવાળાને હોય.
દઢસંઘયણી
સર્વ ષટ્જવનું પાલન કરનાર સત્યવાણીને ધારણ કરનાર
કોઈનું આપેલું જ ભોગવનાર - ભિક્ષાચર્યાથી
જીવન જીવનાર
બ્રહ્મચારી
પવિત્ર હૃદયવાળો
સ્ત્રી-કામની ચેષ્ટાથી નહિ સ્પર્શાયેલો
વૃદ્ધ પુરુષોનો સેવક
નિરપેક્ષ
નિષ્પરિગ્રહી
ગુણસ્થાનકક્રમારોહ, ગા-૨૯ (ધ્યા. શ. ગાથા-૬૩, ટિપ્પન)
જ્યાં સુધી સાધુ પ્રમાદથી યુક્ત છે ત્યાં સુધી નિરાલંબન એવું ધર્મધ્યાન આવી શકતું નથી. કારણ કે, પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનકમાં મધ્યમ ધર્મધ્યાન પણ ગૌણપણા વડે જ કહેવાય છે.
યોગશાસ્ત્ર, પ્રકાશ-૧૧, ગાથા-૪ (ઘ્યા. શ. ગાથા-૬૪ ટિપ્પન)
આ યુગના જીવોનો શુક્લધ્યાનમાં અધિકાર નથી. છતાં સંપ્રદાયના અવિચ્છેદ માટે શુક્લધ્યાનનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
ધ્યાનશતક ગાથા-૬૪, યોગશાસ્ત્ર
ધ્યાનશતક ગાથા-૬૪, ૬૯, યોગશાસ્ત્ર-૧૧/૧૩ (ટિપ્પન)
६१
via
Jain Education International 2010_02
મુખ્યતયા શુક્લધ્યાન પૂર્વધરોને જ હોય.
અપૂર્વધર એવા માષતુષમુનિ, મરૂદેવા માતા વગેરેને પણ હોઈ શકે છે. તે માટે પ્રાય: શબ્દ ગ્રહણ કરેલ છે.
ધ્યાનશતક ગાથા-૭૭, ૮૦
શુક્લધ્યાનનો પ્રથમ ભેદ પૂર્વધર તથા અપૂર્વધર બંને મહાત્માઓને સંભવી શકે છે. પણ બીજો ભેદ પૂર્વધર મહાત્માઓને જ સંભવી શકે.
ધ્યાનશતક ગાથા-૮૧
મનોયોગ તથા વચનયોગનો નિરોધ કર્યા બાદ અર્ધનિરુદ્ધ કાયયોગવાળા કેવલી ભગવંતોને શુક્લધ્યાનનો ત્રીજો ભેદ હોય છે. જ્યાં ઉચ્છવાસ-નિશ્વાસરૂપ અતિઅલ્પ કાયક્રિયા હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org