________________
આર્તધ્યાન વગેરેનું વર્ણન કયા ગ્રંથોમાં?
४१ સરખાટ સર પ્રકાર
પ્રેસ ૨૬ દશવૈકાલિક હારિભદ્રીય ટીકા
- એક-એક ગાથામાં ચારે ધ્યાનનું સ્વરૂપ ૨૭ ધર્મસંગ્રહ
- ચારે ધ્યાનનું સંક્ષેપમાં વર્ણન ૨૮ ધ્યાનદીપિકા
- ચારે ધ્યાનનું વિસ્તારથી વર્ણન ૨૯ ધ્યાનદીપિકાચતુષ્પદી
- ગેય પદ્યોમાં ગુજરાતી ભાષામાં ચારે ધ્યાનનું વર્ણન ૩૦ ધ્યાનસ્વરૂપણપ્રબંધ
- ગેય પદ્યોમાં ગુજરાતમાં ચારે ધ્યાનનું વર્ણન ૩૧ ધ્યાનમાલા
- કાવ્યસ્વરૂપે ધ્યાનનું વર્ણન ૩૨ નવતત્ત્વસંગ્રહ
સવઈ ઈકતીસા વડે ધ્યાનશતકને આધારે
ગુજરાતીમાં ધ્યાનનું વર્ણન ૩૩ પાકિસૂત્ર
ચાર ધ્યાનની સામાન્ય માહિતી ૩૪ પ્રતિક્રમણ સૂત્રપદવિવૃત્તિ
- સામાન્યથી ચાર ધ્યાનનું સ્વરૂપ ૩૫ પ્રવચનસારોદ્ધાર
- ચારે ધ્યાનનું સ્વરૂપ ૩૬ પ્રશમરતિ
- ધર્મધ્યાનનું ફળ ૩૭ બૃહત્કલ્પસૂત્ર
- ચિંતા અને ધ્યાનનું સ્વરૂપ તથા ભેદ ૩૮ યોગબિંદુ
- આધ્યાનયોગનું વર્ણન અને ફળ ૩૯ યોગશાસ્ત્ર
- આર્તરૌદ્રનું સામાન્યથી તથા ધર્મશુક્લનું વિસ્તારથી
સ્વરૂપ ૪૦ લોકપ્રકાશ
- ચારે ધ્યાનનું વિભિન્ન ગ્રંથોને આધારે વર્ણન ૪૧ વિચારસાર
- ચારે ધ્યાનનું ગુણસ્થાનકને આશ્રયી વર્ણન ૪૨ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર (અર્થદીપિકાટીકા) - ચારે ધ્યાનનું સંક્ષેપમાં વર્ણન ૪૩ શ્રાદ્ધદિનકૃત્ય
- દશગાથામાં ધ્યાનનું વર્ણન ૪૪ ષોડશક પ્રકરણ
- ધ્યાનની વ્યાખ્યા ૪૫ સંવેગરંગશાળા
- અશુભ ધ્યાનોનું સામાન્યથી તથા શુભધ્યાનોનું વિશેષથી
વર્ણન ૪૬ સંબોધ પ્રકરણ
- ધ્યાનાધિકાર ૪૭ સંમતિતર્ક
- આ ગ્રંથની ટીકામાં આગવી શૈલીથી ચારે ધ્યાનનું
વર્ણન ૪૮ હિતોપદેશ
- ચારે ધ્યાનનું સંક્ષેપમાં વર્ણન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org