________________
૨૮
ध्यानशतकम् રેરાશ
સ
ગ્રન્થગાથા પ્રમાણ ધ્યાનશતક એક સ્વતંત્ર ગ્રંથ હોવા છતાં સમર્થશાસ્ત્રકારશિરોમણિ પૂ. આ. શ્રી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આવશ્યક નિર્યુક્તિની ટીકા રચતાં પરિવાર વાિહિં પદની વ્યાખ્યામાં આ મહાન ગ્રંથનો સમાવેશ કર્યો છે અને તેની ૧૦૫ ગાથાની વિસ્તૃત વ્યાખ્યા રજૂ કરી છે. અમને પ્રાપ્ત થયેલ મોટા ભાગની હસ્તલિખિત પ્રતોમાં ૧૦૫ ગાથા તથા તેની ટીકા જોવા મળી છે. આમ છતાં, * કેટલીક હસ્તલિખિત પ્રતોમાં ૧૦૦ ગાથા હોવાનો પણ નિર્દેશ મળે છે.
'पंचुत्तरेण गाहासएण झाणस्स यं "समक्खायं ।
जिणभद्दखमासमणेहिं 'कम्मविसोहीकरणं जइणो ।। જેમ કે, (૧) ભાંડારકર ઓરીએંટલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના ભંડારમાં ગ્રંથ નં. ૧૦૫૫, તથા ૧૦૫૬માં. (૨) 4 સંજ્ઞક ડહેલાના ઉપાશ્રયથી મળેલ આવશ્યકોદ્ધાર પ્રતમાં, તથા (૩) શાંતિલાલ મણિલાલ હસ્તલિખિત શાસ્ત્ર સંગ્રહ, ખંભાતથી મળેલ G સંજ્ઞક પ્રતમાં
(૪) B સંજ્ઞક સં. ૧૫૧૫માં લખાયેલ કોબાથી મળેલ, પ્રતમાં ધ્યાનશતક ગ્રંથના અંતે નફો માદ્દ ' શબ્દો દ્વારા આ ગાથાનો ઉલ્લેખ જોવા મળે છે.
(૫) આ જ્ઞાનસાગરસૂરિકૃત અવચૂર્ણિમાં અંતે ‘ઘુત્તરેT૦' શબ્દો વડે આ ગાથાનો ઉલ્લેખ જોવા મળે છે. તો વળી કે કેટલીક હસ્તલિખિત પ્રતોમાં ૧૦૭ ગાથા પણ જોવા મળે છે.
[
URUT XXX Ollell neu] आणाविजयमवाए, विवागसंठाण उ य बोधव्वा (नायव्वा) ।
एए चत्तारि पया, झायव्वा धम्मझाणस्स ।।४६।। ઉપરની બે ગાથાઓના સમાવેશથી કુલ ૧૦૭ ગાથા હોવાનો ઉલ્લેખ (૧) ભાંડારકર ઓરીએંટલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના ભંડાર પ્રત નં. ૧૦૭૪ કે જેને L સંજ્ઞા આપવામાં આવી છે આ ખતમાં મળે છે. તે પ્રતની હારીભદ્રીય ટીકામાં આ બંને ગાથાની ટીકા મળતી નથી તથા અંતિમ ગાથા સજુતરેખા પદથી શરૂ થાય છે.
(૨) કોબા ભંડારની પ્ર. નં. ૩૪૮૭ સ્વરૂપે જે પૂ. ધીરસુંદરગણીની અવચૂરિ પ્રાપ્ત થઈ છે. તેમાં પણ ૧૦૭ ગાથાનો ઉલ્લેખ જોવા મળે છે. ઉપરાંત ગા. ૪૬ની અવચૂરિ કરતાં તેઓશ્રીએ જણાવ્યું છે કે આ ગાથા અન્યકર્તકી છે. માટે તેની અવચૂરિ ન કરતાં તે પછીની ગાથાની અવચૂરિ રજૂ કરી છે.
૨. સત્તત્તરેખ (CL) ૨. થાણા (G) રૂ. ખર્ચ (G) ૪. સમુદું (JL) ,
મુસોટીનર (C)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org