________________
"भावो भवुदहितरणी,
भावो सग्गापवग्गपुरसरणी भवियाणं मणिचिंतिअअचिंतचिंतामणी भावो" ॥
[सिरिकुम्मापुत्तचरिए / श्लो० ६] “ભાવધર્મ સંસારસાગરથી પાર ઉતારનાર છે, સ્વર્ગ અને મોક્ષનગરમાં જવા માટેનો માર્ગ પણ ભાવધર્મ છે, ભવિકજનોનાં મનવાંછિત પૂરનાર અચિજ્ય ચિન્તામણિ ભાવધર્મ છે.”
___Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org