________________
२४
હ.પ્ર. ઘ ડહેલાના ઉપાશ્રય, અમદાવાદની આ પ્રત છે. આમાં પણ
ઈ. સ. સંવત્, તિથિ વિ. નથી. આ પ્રતમાં અશુદ્ધિ ઘણી છે. હ.પ્ર. ૨ ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદની આ પ્રત છે સુવાચ્ય, શુદ્ધ છે.
ઈ. સં. ૧૫૩૯. શ્રાવણ સુદપક્ષ સંવત ૧૫૯૬માં આ પ્રત
તપાગચ્છ માટે લખાયેલી છે. એ પ્રમાણે આ પ્રતમાં ઉલ્લેખ છે. હ... છે ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદની આ પ્રત ઘણી જીર્ણ છે એમાં
ઈ. સ., સંવત્ તિથિ વિ. નથી અને ઘણી અશુદ્ધિવાળી આ પ્રત
હ.પ્ર. ગ ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદથી આ પ્રત છે ઈ. સ.
૧૫૯૬, અષાઢ સુદ પક્ષ સંવત્ ૧૬૫૩માં લખેલી છે. હ.પ્ર. ૮ આણંદજી કલ્યાણજી જૈનભંડાર, લીંબડીની આ પ્રતિ ઈ. સં.
૧૮૫૮, ચૌત્ર શુક્લ પક્ષ સંવત્ ૧૯૧૫માં લખેલી છે. આમાં
પ્રત વાંચનારે ઘણા સુધારા કરેલા જણાય છે. હ.પ્ર. તે આણંદજી કલ્યાણજી જૈનભંડાર, લીંબડીની આ પ્રત ઈ. સ.
૧૭૯૯, પોષ સુદ ૩ સંવત ૧૮૪૫માં લખેલી આ પ્રત છે. આ રીતે કુલ દસ હસ્તપ્રતો ઉપરથી પાઠભેદો નોધીને પ્રો. કે. વી. અભ્યકરે સંશોધિત કરીને આ કુષ્માપુખ્તચરિઅમ્ પ્રાકૃત કાવ્ય પ્રકાશિત કરેલ છે. આ દસે હસ્તપ્રતો એક જ પરિવારની છે, શ, સૂનો ભેદ પાડ્યો નથી. તેથી શ, સૂના પાઠભેદો ટિપ્પણીમાં નોંધ્યા નથી. જૂની જગ્યાએ લીધો છે. હું અને મેં નો ભેદ પાડ્યો નથી આ દસ પ્રતોમાંથી પ્રો. કે.વી. અત્યંકરે ડહેલાના ઉપાશ્રયની ૧ અને સંજ્ઞક હ.પ્રતો શુદ્ધ હોવાથી આ બે પ્રતોનો મુખ્ય ઉપયોગ કરીને એ પાઠ કુષ્માપુખ્તચરિઅમુમાં લીધેલ છે. આ બે પ્રતોની કૉપી સુવાચ્ય અને શુદ્ધ છે, તેમજ સરખા સમયની નથી, જુદા જુદા સમયની છે. પં. હરગોવિદદાસ સંપાદિત મુદ્રિત પુસ્તકના જે પાઠભેદો છે તે આ પુસ્તકમાં ૨ સંજ્ઞક હ.પ્રતના પાઠથી સૂચિત થાય છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org