________________
૧કમ્માપુત્તચિરઅમ્માં વપરાયેલ હસ્તપ્રતોની નોંધ
હ.પ્ર. ઞ શાંતિસાગર ભંડાર, અમદાવાદની આ પ્રત સારી રીતે વાંચી શકાય તેવી છે, ઈ. સં. ૧૮૫૯, માગસર સુદ-૮, સં. ૧૯૧૫ લખાયેલી છે. આ પ્રતમાં ગુજરાતી બાલાવબોધ મુ. ધર્મવિજય, મ. લખેલ ઈં. સં. ૧૭૭૨, ફાગણ વદ-૪, સં. ૧૮૨૮ના લખેલ છે.
હ.પ્ર. હ્ર જૈનાનંદ પુસ્તકાલય, સુરતની આ પ્રત ઈ. સં. ૧૯૧૬. માહસુદ-૧, સં. ૧૯૭૨ની લખેલ છે. આમાં કર્તા તરીકે પૂ.મુ.શ્રી અનંતહંસ વિ.મ.નો ઉલ્લેખ છે.
હ.પ્ર. રૂ આણંદજી કલ્યાણજી જૈનભંડાર, લિંબડીની આ પ્રત ગોત્રાકા શહેરમાં ઈ. સં. ૧૮૦૦, માગસર વદ-૬, સં. ૧૮૫૫ની લખેલ છે. આમાં કર્તા તરીકે પૂ. મુ. શ્રી જિનમાણિચ વિ.મ.નો ઉલ્લેખ છે. આ પ્રતમાં લહિયાના લખાણની ઘણી અશુદ્ધિઓ છે.
હ.પ્ર. ૧ ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદની આ પ્રત છે. આમાં ઈ. સં. સંવત્, તિથિ વિ. નથી કર્તા તરીકે પૂ. મુ. શ્રી અનંતહંસ વિ.મ.નો ઉલ્લેખ છે આ પ્રત શુદ્ધ-સુવાચ્ય છે.
૧. ગુજરાત કૉલેજના પ્રો. કે. વી. અત્યંકર દ્વારા સંપાદિત ઈ. સં. ૧૯૩૩માં પ્રકાશિત થયેલ દ્વિતીયાવૃત્તિની અંગ્રેજી પ્રસ્તાવનામાંથી આ. હ. પ્રતોની નોંધ અને સારાંશરૂપે માહિતી આપેલ છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org