________________
श्रीश्रीमालकुलोदयक्षितिधरालङ्कारतिग्मद्युतिः । प्रस्फूर्जत्कलिकाकालियमदप्रध्वंसदामोदरः ॥ रोदःकन्दरवर्तिकीर्तिनिकरः सद्धर्मवल्लीदृढत्वक्सारो जगडूश्चिरं विजयतां सर्वप्रजापोषणः ॥११॥
- जगडुचरित । सर्ग ६ श्लो० ९१ શ્રી શ્રીમાળના કુળરૂપ ઉદયાચળ પર્વતના શણગારમાં સૂર્ય સરખો, પ્રકાશતા કળિકાળરૂપી કાળીનાગના મદનો નાશ કરવામાં કૃષ્ણ સરખો, પૃથ્વી તથા આકાશમાં જેની મોટી કીર્તિ પ્રસરી છે એવો, અને સદ્ધર્મરૂપી વેલાના આશ્રયરૂપબાંબુ સરખો, સર્વપ્રજાનું પોષણ કરનારો જગડૂ ચિરંકાળ વિજય પામો.
– જગડૂચરિત | સર્ગ ૬ શ્લો. ૯૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org