________________
परिशिष्टम् [5]
' महाकाव्यस्य व्याख्या
सर्गबन्धो महाकाव्यमुच्यते तस्य लक्षणम् । आशीर्नमस्क्रिया वस्तुनिर्देशो वापि तन्मुखम् ॥ इतिहासकथोद्भूतमितरखा सदाश्रयम् । चतुर्वर्गफलोपेतं चतुरोदात्तनायकम् ॥ नगरार्णवशैलर्तुचन्द्रार्कौदयवर्णनैः । उद्यानसलिलक्रीडामधुपानरतोत्सवैः ॥
विप्रलम्भैर्विवाहैश्च कुमारोदयवर्णनैः । मन्त्रदूतप्रयाणाजिनायकाभ्युदयैरपि ॥
अलङ्कृतमसंक्षिप्तं रसभावनिरन्तरम् । सर्गैरनतिविस्तीर्णैः श्रव्यवृत्तैः सुसन्धिभिः ॥
सर्वत्र भिन्नवृत्तान्तैरुपेतं लोकरञ्जकम् । काव्यं कल्पान्तरस्यापि जायते सदलङ्कृतिः ॥ [ काव्यादर्शे ] ૧. ઉપરોક્ત મહાકાવ્યનાં જરૂરનાં લક્ષણો આ રિતમાં જોવામાં આવે છે. ઇતિહાસકથા, નગરવર્ણન, દૂતપ્રયાણ, રસભાવ વગેરે ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે, અને મહાકાવ્યમાં શ્લોકો જુદી જુદી જાતના જોઈએ, તે પ્રમાણે ચરિતમાં પણ છે; પણ તે દરેક સર્ગના પાછલા ભાગમાં જુદાજુદા છે, શરૂઆતમાં તો એક જાતના છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org