________________
૧૪૭.
પરિશિષ્ટ [૫] જગડૂશાનાં ગવાતાં કવિત
राया स धारण इण पर हुवो, संवत् बारतीहोत्तरे । जगडवासाह सोलातणे, करी प्रसिद्ध पनडोत्तरे ॥३॥ अट्ठय य मूढ सहस्सा वीसलरायस्स, बार हम्मीरा । इगवीस सुरत्ताण तइं दिणा जगडु दुब्भिक्खे ॥४॥ दानसाल जगडूतणी केती हुई संसारि।।
नउकरवाली मणिअ जे तेहिं अग्गल विआरि ॥५॥ ભાવાર્થ૧. જેમ માળાના મણકા તેના પ્રથમ આચાર એટલે વિધિપૂર્વક ફેરવાથી શોભે
છે, તેમ જગડૂની દાનશાળાઓ પૃથ્વીમાં શોભતી હતી. ૨. રેવાકાંઠા, સોરઠ અને ગુજરાતમાં ૩૩, મારવાડ, ધાટ અને કચ્છમાં ૩૦,
મેદપાઠ (મેવાડ?) માળવા, અને ઢાલમાં ૪૦, ઉત્તરભાગમાં ઢલમંડળમાં મોટી ૧૨ (અન્નસ્થાનકો દાનશાળાઓ તેણે કીધી. સંખલપુરમાં દાન આપનાર જગડૂએ વળી તાંબાના પત્ર કર્યા, સોળના પુત્ર જગડૂએ એમ
(અન્નદાનનો) સત્કાર માંડ્યો. ૩. તેણે ૮,૦૦૦ મૂડા શૂરવીર વિસલદેવને, ૧૨,૦૦૦ મૂડા સિંધના
હમીરને, દિલ્હીના સુલતાનને ૨૧,000, માળવાના રાજાને ૧૮,૦૦૦, મેવાડના રાજાને ૩૨,૦૦૦ મૂડા અનાજના આપ્યા. એણીપેરે સોળનો પુત્ર જગડુ સં. ૧૨૦૩માં રાજાઓને ધારણા આપનાર (બારસો) પનરોતરો
કાળ પ્રસિદ્ધ કરનાર થયો. ૪. જગડૂએ ૮,૦૦૦ મૂડા વિસલદેવને, ૧૨,૦૦૦ હમીરને, ૨૧,૦૦૦
સુલતાનને દુકાળમાં આપ્યા.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org