________________
પરિશિષ્ટ [૪] જગડૂપ્રબંધસારાંશ
૧૪૫ કથા ૪થી વિસલરાજા પાટણની પાસેની એક ધર્મશાળામાં ગયો, તેણે ત્યાં ૨૦,૦૦૦ માણસો જમતાં જોઈ જગડૂને કહ્યું, “તમારું ભલે અન્ન પીરસાય, પણ મારું ઘી પીરસાવો. ઘી પીરસાતાં જ્યારે ખૂટ્યું, ત્યારે વીસલે તેલ પીરસાવવા માંડ્યું, અને જગડૂએ ઘી પરસવું શરૂ કીધું. પછી એક વખતે વિસલદેવ જગડૂ પાસે “જય જય'ના બોલ બોલાવતો હતો, તે સાંભળી એક ચારણ બોલ્યો :
કહાવે જય જગડૂકને, નહીં યોગ્ય રે તેહ,
તૂ વીસલ દે તેલ તો, ઘી નમાવે એહ.” જગqશાહે ૧૦૮ જૈન દેવળો [દેરાસરો ]બાંધી શેત્રુંજા પર ત્રણ વાર મોટી યાત્રા કરી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org