SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આવા ઉત્તમ ગ્રંથો સંપાદિત થઈને પ્રકાશિત થતાં રહે અને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો લાભ મળતો રહે એવી અમે અભિલાષા રાખીએ છીએ. આ નવીનસંસ્કરણના પ્રકાશન માટે પરમપૂજ્ય ધર્મતીર્થપ્રભાવક આચાર્યભગવંતશ્રીમદ્વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યરત્ન પરમપૂજ્ય વાત્સલ્યનિધિ આચાર્યભગવંતશ્રીમદ્વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય પ્રવચનપ્રદીપ આચાર્ય ભગવંતશ્રીમદ્વિજયપુયપાલસૂરીશ્વરજી મહારાજની શુભપ્રેરણાથી મુલુંડશ્રીજિનાજ્ઞાઆરાધકશ્વેતામ્બરમૂર્તિપૂજક તપગચ્છ જૈનસંઘે આ ગ્રંથ પ્રકાશનનો લાભ લીધેલ છે તે બદલ અમારી સંસ્થા તેમનો આભાર માને છે. આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે અમે પૂર્વના સંપાદકશ્રીનો, પ્રકાશકસંસ્થાનો કોબા-કૈલાસસાગરજ્ઞાનભંડારમાંથી મુદ્રિત પુસ્તક અમને પ્રાપ્ત થઈ તેમનો, નવીનસંસ્કરણના પ્રેરકશ્રીનો, નવીનસંસ્કરણપ્રકાશન કાર્ય માટે આર્થિક સહયોગની પ્રેરણા કરનાર આચાર્યભગવંતોનો, આ કાર્યના અક્ષરમુદ્રાંકન માટે વિરતિગ્રાફિક્સવાળા અખિલેશભાઈ મિશ્રાનો અને મુદ્રણકાર્ય માટે તેજસપ્રીન્ટર્સવાળા તેજસભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવા ઉત્તમ બ્રહ્મચારી જંબૂસ્વામીના ચરિતનું વાચન કરીને સૌ કોઈ ભવ્યાત્માઓ સંવેગને પ્રાપ્ત કરીને રત્નત્રયીની આરાધના કરીને અષ્ટકર્મનો ક્ષય કરીને મુક્તિસુખને પ્રાપ્ત કરે એ જ શુભભાવના !! – ભદ્રંકર પ્રકાશન Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002554
Book TitleJambuchariyam
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages318
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy