SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ २२ સમાવેશ કરેલ છે. અને પૃષ્ઠ નંબર નવીનસંસ્કરણ પ્રમાણે ગોઠવેલ છે. આ સિવાયના બાકીના ૩થી ૯ પરિશિષ્ટો અમે તૈયાર કરેલ છે. વળી આ ગ્રંથના પૂફવાચન માટે ઘણી કાળજી રાખી શુદ્ધિકરણ કરેલ છે, આમ છતાં દૃષ્ટિદોષથી કે અનાભોગાદિથી ક્ષતિઓ રહી હોય તેનું પરિમાર્જન કરી વિદ્વજ્જન વાંચે એવી ખાસ ભલામણ કરું છું. પ્રાંત અંતરની એક જ ભાવના છે કે “ગુણીજનના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” આવા ઉત્તમ પ્રભાવક મહાપુરુષોના ગુણગાન કરી એમના જીવનમાં રહેલા વિશેષ ગુણો આપણા સૌના જીવનમાં આત્મસાત્ થાય અને ઉત્તરોત્તર ગુણવિકાસની પરાકાષ્ઠાને પામી નિજ વીતરાગસ્વરૂપ અને સિદ્ધસ્વરૂપને આપણે સૌ પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના... ! शुभं भवतु વિ.સં. ૨૦૬૪, જેઠસુદ - ૧૪ તા. ૧૭-૬-૨૦૦૮, મંગળવાર એ૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. સૂરિ “રામચંદ્ર સામ્રાજ્યવર્તી તથા પૂ.પ્રવર્તિની સા.“રોહિતાશ્રી' શિષ્યાણ સા. ચંદનબાલાશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy