SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તવ મધુરગુંજન શમ્યા છે, આ વિરહવિરાનમાં, રાત'દિ શોધ્યા કરીએ, સાંનિધ્યને તંદ્રામહી...૩ આપની યાદના આંસુ મારી આંખલડી નિતારે, સંધ્યાતણી ઝાંખી ભલે મુજ સાથમાં હરદમ રહે, સ્વાધ્યાયના ભણકારા સદા અમ ઉરે રહે, અમારે તો માવડી એક માત્ર તુંજ પડછાયો રહે....૪ આપની જ ભેટ આપને ચરણે ધરીએ, પ્રેરણા આપે આપી ને શબ્દ અમે સજાવ્યા, ખાલી કલમ હતી મારી ને ભાવના ભરેલી, એક નાનકડુ સર્જન પ્રેમે અમે ભેટમાં ધરીએ.......૫ તવમુખે સરેલા ફૂલડા અમે લીધા ઝીલી, એ શબ્દ ફૂલડાની ગુંથી લીધી અને માળા, પરિમલ વહે છે ધીમી એ હારથી પ્રેમની, એક નાનકડું સર્જન પ્રેમે અમે ભેટમાં ધરીએ....૬ વૃક્ષોની ફૂલો અને પર્ણો વિહોણી ડાળ પર, કોકિલ બની ટહૂકારજો, આ સમંદરની બધી અટવી પાર કરવા, નાવિક બનીને આવજો, આ સહરા સમ અમ જીવન પર, ગુલઝાર થઇને આવજો, અમ ઉરતણા અંધારને ઉલેચવા જ્યોતિ બનીને આવજો...૭ આપ વિના આ અંદન ધીમા પડ્યા હૃદયમાં, આપ વિના ગુંજન નથી અમ જીવનમાં, ધારા વહી રહી છે અમારા યુગલ નયનમાં, એકવાર દિવ્યધામથી, મળજો મારા જીવનમાં, નહીં તો અમને લઈ જજો રૂડા તમારા ધામમાં...૮ આપનું જ આપના ચરણે સમર્પણ કરી, ઉપકારના ઋણની મુક્તિ ઇચ્છુક હર્ષશિશુ તથા જયશિશુ પરિવાર * ગરમ ગરમ ગરમ ગરમ ગ ગ . ૧૬ kokkગગગગગ
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy