SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રેમે કરીએ વંદના, જિમ હોયે 6 વિઠંદolી. ' વળી મિલે uિઅંગoો. આ છે અણગારી આલમમાં શુદ્ધસામાચારીના પાલક અમારા પૂજ્ય વડીલવર્યો. . (૧) તપ ત્યાગના હિમાયતી-સ્વાધ્યયની સંગતિમાં સદા રમતા-અપ્રમત્તદશાના સ્વામી, સારણા-વાયણા-સોયણા, પડિચોયણાથી શિષ્યવૃંદને સંયમમાં મગ્ન બનાવતા પૂજ્ય પરમગુરુણી શ્રી દર્શનશ્રીજી મ.સા. (૨) સરળસ્વભાવી-સ્વાધ્યાય પ્રેમી પૂજ્ય વડિલવર્યા શ્રી વિદ્યુમ્રભાશ્રીજી મ.સા. તથા વૈયાવચ્ચપ્રેમી પૂ. કલ્પપ્રજ્ઞા શ્રીજી મ.સા. (૩) સાગરસમી ગંભીરતા તો સ્વભાવમાં દેખાની સૌમ્યતા, સ્વાધ્યાય-ધ્યાનમાં અપ્રમત્તતા તો મુક્તિમાર્ગની સાધનામાં મસ્તતા, જીવનમાં જયણા તો વર્તનમાં ચારિત્રની પવિત્રતા હતી. આ છે અમારા પ્રવર્તિનીશ્રી વડિલવર્યા ૫. હંસશ્રીજી મ.સા. (૪)તપત્યાગના મહારથી-સ્વાધ્યાયની બંસરી વગાડનારા, પૂ. વડિલવર્યાશ્રી રંજનશ્રીજી મ.સા. (૫) જિનવાણીના પિપાસુ જ નહિ પણ વૈયાવચ્ચના અપૂર્વ પ્રેમી કારૂણ્યસાગર પૂ. વડિલવર્યાશ્રી ત્રિલોચનાશ્રીજી મ.સા. (૬) શાંત સ્વભાવી-સ્વાધ્યાય પ્રેમી પુ. વડિલવર્યાશ્રી કીર્તિ પ્રભાશ્રીજી મ.સા. તથા સરળ સ્વભાવી-તપસ્વીરના પૂ. વડિલવર્યા શ્રી હેમપ્રભાશ્રીજી મ.સા. ગુણગણના તો કેમ કરી શકીએ ? બુદ્ધિવૈભવની હીનતા છતાં કાંઇ શુભભાવનાથી પ્રેરાઇ કાંઇક આલેખન કરીએ છીએ. ' લિ. પ્રવર્તિની શ્રી જ્યોતિ પ્રભાશ્રીજી મ.સા. તથા દર્શનશિશુ પરિવાર
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy