________________
(८०)
પ્રબોધ પ્રભાકર, હે શાણા શિષ્ય ! જે તારા ચિત્તમાં નિશકરીતે વિવેક વાલ્મી સ્થિર થઈ હોય તે તારા મનની શુદ્ધિ કરનારું ધ્યાનનું લક્ષણ હું કહું છું, ૧ર
इयं मोहमहानिद्रा जगत्रयविसर्पिणी । यदि क्षीणा तदाक्षि पिब ध्यानसुधारसम् . ३२१
હે શિષ્ય.! ત્રણ લેકમાં ફેલાયેલી એવી મેહરૂપી નિદ્રા જે ઉડી હેય તે તું ધ્યાન રૂપી અમૃતરસનું પાન કર. ૧૩ बाबान्तर्भूतनिःशेषसङ्गमूर्छा क्षयं गता यदि तत्त्वोपदेशेन ध्याने चेतस्तदार्पय . ३२२
હે ભવ્ય ! તત્વજ્ઞાનના ઉપદેશ વડે, બાહ્ય અને આત્યંતર તારી સમસ્ત મમતાઓ નાશ પામી હોય તે ધ્યાનમાં ચિત્તને જોડી દે. ૧૪ विरज्य कामभोगेषु विमुच्य वपुषि स्पृहाम् . . निर्ममत्वं यदिप्राप्तस्तदा ध्यातासि नान्यथा ३२३
હે ભવ્ય ! વિષય ભેગમાં વૈરાગ્યને પામીને તથા શરીર વિષેની સ્પૃહા છોડીને જે તું મમત્વરહિત થયો છે તેનું ધ્યાન કરવાને યોગ્ય છે. નહિતર ધ્યાન કરવાને યોગ્ય નથી. ૧૫
॥ इति संक्षेपतो ध्यानलक्षणश्लोकाः १५ ॥
.. ॥ अथ गुणदोष विचार.॥
ध्याता ध्यानं तथा ध्येय फलंचेतिचतुष्टयम् इति स्त्रसमासेन सविकल्पं निगद्यते ३२४