________________
ज्ञानार्शव
मोक्षः कर्मक्षयादेव स सम्यग्ज्ञानतः स्मृतः
ध्यानसाध्यं मतं तद्वि तस्मात्तद्धितमात्मनः
३१६
કર્મના ક્ષયથી મેક્ષ થાય છે, કર્મોના ક્ષય સમ્યક્ જ્ઞાનથી થાય છે, અને સમ્યક્ જ્ઞાન ધ્યાનથી થાય છે, તેથી ધ્યાન આત્મશ્રેયના હેતુ છે. ८ अपास्य कल्पनाजालं मुनिभि मोक्तुमिच्छुभिः प्रशमैकपरैर्नित्यं ध्यानमेवावलम्बितम्
(७)
३१७ આત્માનું હિત ધ્યાનથીજ છે, એમ ધારી કર્માથી છુટવાની ઈચ્છાવાળા, અને સદા શાંતિમાંજ રહેનારા, મુનિવરાયે બધી કલ્પનાની જાળને દૂર કરી, ધ્યાનનુંજ આલંબન કર્યું છે, ૯
मोहं त्यज भज स्वास्थ्यं मुञ्च सङ्गान् स्थिरीभव यतस्ते ध्यानसामग्री सविकल्पा निगद्यते
३१८ .
ગુરૂ કહે છે કે હું શિષ્ય ! માહના ત્યાગ કર, જ્ઞાતિને પ્રાપ્તકર, વિષય વાસના તથા તૃષ્ણાને તદ્દે અને સ્થિર ચિત્તવાળા થા. કારણ કે હું તુને સવિકલ્પા નામની ધ્યાન સામગ્રી કહું છું. ૧૦ उचितीर्षु महापङ्कात् जन्मसंज्ञाद्दु रुचरात्
यदि किं न तदा धत्से धैर्यं ध्याने निरन्तरम्
३१९ હે શિષ્ય ! જો તું દુસ્તર સંસારરૂપી કાદવમાંથી નીકળવા ઈચ્છતા હા તો કાયમ ધ્યાનમાં ધીરજ કેમ રાખતા નથી ? ૧૧ चिचे तव विवेकश्रीर्यद्यशङ्का स्थिरीभवेत्
कीर्त्यते ते तदा ध्यानलक्षणं स्वान्तशुद्धिदम् ३२०