________________
(૭૮)
પ્રમેાધ પ્રભાકરે.
પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અને અનુભાગ રૂપ બધાં કર્મને નાશ કરનાર તથા સંસારને પ્રતિપક્ષી ( શત્રુ ) મેક્ષ કહેવાય છે. ૩ : दृग्वीर्यादिगुणोपेतं जन्मक्लेशैः परिच्युतम् चिदानन्दमयं साक्षात् मोक्षमात्यन्तिकं विदुः
३१२
દન તથા વીર્યાદિ ગુણા સહિત તથા સંસારના કલેશેા રહિત, જ્ઞાનમય જે છેલ્લી અવસ્થા તેનું નામ મેક્ષનું સ્વરૂપ છે. ૪ अत्यक्षं विषयातीतं निरौपम्यं स्वभावजम्
अविच्छिन्नं सुखं यत्र स मोक्षः परिपठ्यते
३१३ ઇંદ્રિયાથી અગેાચર, વિષયેાથી દૂર, ઉપમા રહિત, સ્વભાવથી ઉપજેલું, અને દેશ, કાળના પરિચ્છેદ વિનાનું જે સુખ તે મેક્ષ કહેવાય છે. પ निर्मलो निष्कलः शान्तो निष्पन्नोऽत्यन्तनिर्वृतः
कृतार्थ: साधुबोधात्मा यत्रात्मा तत्पदं शिवम् ३१४
જેમાં આત્મા નિર્મળ, શરીર રહિત, ક્ષેાભ રહિત, શાન્ત, સિદ્ધ રૂપ, અત્યન્ત અવિનાશી, સુખરૂપ, કૃતકૃત્ય, સમ્યક્દાનરૂપ બની જાય તે માક્ષ કહેવાય છે. ૬
भवक्लेशविनाशाय पिब ज्ञानसुधारसम् कुरु जन्माब्धिमत्येतुं ध्यानपोतावलम्बनम्
३१५
હું આત્મા ! તું સંસારના દુઃખને નાશ કરવા માટે જ્ઞાન રૂપ અમૃતને પી, અને જન્મ મરણુ રૂપ સમુદ્રને તરવા માટે ધ્યાન રૂપ વહાણને અંગીકાર કર. ૭