________________
જ્ઞાનાર્ણવ.
(७७) एतासु प्रगुणीकृतासु नियतं मुक्त्यंगना जायते सानन्दा प्रणयप्रसन्नहृदया योगीश्वराणां मुदे ३०८
આ બાર ભાવનાઓ મેક્ષરૂપ લક્ષ્મીની બેનપણીયો છે અને મેક્ષની અાશાવાળા પંડિત વડે ગાઢ મૈત્રી કરવા ગ્ય છે, માટે હે સખા છે, હમેશાં તે ભાવનાઓનું સેવન કર્યાથી પ્રેમરૂપ પ્રસન્ન હૃદયવાળી આનંદ વરૂપ મુક્તિરૂપ સ્ત્રી યોગીશ્વરના આનંદ માટે થાય છે. ૧૦
॥ इति बोधि दुर्लभ भावना श्लोकाः १० ॥
॥ अथ संक्षेपतः ध्यानस्वरूपः॥ अस्मिन्ननादिसंसारे दुरन्ते सारवाड़िते नरत्वमेव दुःप्राप्यं गुणोपेतं शरीरिभिः ३०९ - સારવિનાના, અને પારવિનાના, અનાદિકાળના સંસારમાં, સદગુણોથી યુક્ત મનુષ્યપણું બહુજ દુર્લભ છે. ૧
काकतालीयकन्याये नोपलब्धं यदि त्वया तचर्हि सफलं कार्य कृत्वात्मन्यात्मनिश्चयम् ३१०
કાક તાલીય ન્યાયથી કદાચ મનુષ્યપણું મળ્યું તે પિતાને વિશે આત્માનો નિશ્ચય કરી તેને સફળ કરવું. એ અતિ જરૂરનું છે. ૨
મેક્ષનું સ્વરૂપ કહે છે – निःशेषकर्मसम्बन्ध परिवध्वंसलक्षणः जन्मनः प्रतिपक्षो यः समोक्षः परिकीर्तितः ३११
।