________________
પ્રમાણ પ્રભાકર
अत्यन्तदुर्लभेष्वेषु दैवाल्लब्द्वेष्वपि कचित् प्रमादात्मच्यवन्तेऽत्र केचित्कामार्थलालसाः ३०५ અત્યન્ત દુલ ભ અને ભાગ્ય યેાગ્યથી એ પદાર્થો મળે સતે પણ કેટલાક વિષયાસક્ત મનુષ્યો પોતાના પ્રમાદથી ભ્રષ્ટ થાય છે. છ मार्गमासाद्य केचिच्च सम्यग्रत्नत्रयात्मकम्
( 16 )
त्यजन्ति गुरुमिध्यात्व विषव्यामूढचेतसः
३०६ } }। भनुष्यो रत्नत्रयने ( ज्ञान, दर्शन, यारित्र ) पामीने पशु મિથ્યાત્વરૂપ વિષમાંવ્યામૃત ચિત્તવાળા બની સન્માને, છેડી દેછે. ૮ सुलभमिह समस्तं वस्तुजातं जगत्या मुरगसुरनरेन्द्रैः प्रार्थितं चाधिपत्यम् कुलबलसुभगत्वोद्वामरामादि चान्यत् किमुत तदिदमेकं दुर्लभं बोधिरत्नम्
३०७
આ જગમાં સમસ્ત દ્રવ્યતા સમૂહ સુલભ છે, તથા નાગ, દેવ, અને મેટા રાજાઓએ ઇચ્છેલું રાજવૈભવી સુખ પણ મળવું સહેલું છે, ઉત્તમકુળ, બળ, રૂપ, પ્રતાપ, અને સુંદર સ્ત્રી વગેરે બધું સુલભ પણ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર્ય આ રક્ષત્રય મળવાં મુશ્કેલ છે. ૯“ उपसंहारः " शार्दूलवृत्तम्
एता द्वादशभावनाः खलु सखे सख्योऽपवर्गश्रियः तस्याः संगमलालसैर्घटयितुं मैत्रीं प्रयुक्ता बुधैः