________________
જ્ઞાનાર્ણવ.
( ૬૩ )
આ શરીર મીયાથી વ્યાસ, દરેક રાગેાના ખજાનારૂપ અને ધા પણથી ખળભળેલા આ તુચ્છ શરીરમાં રતી શી રીતે કરવી ? ૪ यद्यद्वस्तु शरीरेऽत्र साधुबुद्धया विचार्यते तत्सर्वं घृणां दत्ते दुर्गन्ध्याऽमेध्यमन्दिरे
૨૧
સદા અપવિત્ર અને દુન્ધતાના મદીરરૂપ આ શરીરમાં પવિત્ર અહિંથી જોઇએ તો શરીરમાં રહેલા દરેક પદાર્થોત્રાસ ઉપજાવે એવાછે. પ્ यदीदं शोध्यते दैवाच्छरीरं सागराम्बुभिः दूषयत्यपि तान्येवं शोध्यमानमपिक्षणे
२५२
જો આ શરીર કદાચ સમુદ્રના પાણીથી ધાયું હાય તા સમુદ્રનું પાણી મેલું થાય પણુ શરીર શુદ્ધ થાય નહિ. શરીર સદા મલિનતા પૂર્ણ છે. ૬ कलेवरमिदं न स्याद्यदि चर्मावगुण्ठितम्
मक्षिका कृमिकाकेभ्यः स्यात् त्रातुं कस्तदा प्रभुः
२५३
શરીરના ઉપર ચામડું જડયુંછે એટલે ફ્રીક લાગેછે. પણ જો ચામડાન વી મઢેલ નહાત તા માખીએ, કાગડા,અને બીજાજતુએથી કાણુ બચાવત છ
तैरेव फलमेतस्य गृहीतं पुण्यकर्मभिः
विरज्य जन्मनः स्त्रार्थे यैः शरीरं कदर्थितम् २५४
આવું ક્ષણુષ્વસિં માનવ શૌર પામી તે તે માણસ ભાગ્યશાળી ગણાય કે જેણે પવિત્ર કર્મ કરી સ’સારમાંથી આસક્તિ છેડી પાતાના કલ્યાણ માટે માયાવી પદાર્થોથી વૈરાગ્ય પામી જન્મના બંધનથી છુટવા