________________
પ્રબોધ પ્રભાકર,
अचिचिद्रूपयोरैक्यं बन्धं प्रति न वस्तुतः . अनादिश्चानयोः श्लेषः स्वर्णकालिकयोरिव २३९
જડ અને ચેતનની બંધ છિની અપેક્ષાથી જડ ચેતન એક ૨૫ છે. વસ્તુતાએ તે જડ અને ચેતન જુદાંજ છે. અનાદિ કાળથી તે બનેને એક ક્ષેત્રાવગાહ (એક સ્થાનમાં રહેવું ) રૂપ સંબંધ છે. જેમ સેનું અને તેની સાથે રહેલી કાળાશ. ૨ इह मूर्तममूर्तेन चलेनात्यन्तनिश्चलम् शरीरमुह्यते मोहाचेतनेनास्तचेतनम् . ૨૪૦
આત્મા અમૂતિક ચૈતન્ય ચાલવાની શક્તિ યુક્ત છે, તે વડે મૂર્તિ માન શરીર કે જે ચાલવાની શક્તિ રહિત જડ છે તેનું વહન થાય છે. કેઈ પ્રાણીના મુડદાને જીવતો માણસ ઉપાડીને ફેરવે તેમ આત્મા જા શરીરને લઈ લઈને ફરે છે. ૩
अणुपचयनिष्पत्रं शरीरमिदमङ्गिनाम् उपयोगात्मकोऽत्यक्षः शरीरी ज्ञानविग्रहः २४१
પ્રાણીનું શરીર પુગલ-પરમાણુઓથી બન્યું છે. આત્મા અતીન્દ્રિય છે એટલે તે ઇોિને પ્રત્યક્ષ થતો નથી તથા જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે.૪ मृत विचेतनैचित्रैः स्वतन्त्रैः परमाणुभिः यदपुर्विहितं तेन कः सम्बन्धस्तदात्मनः २४२
નાના પ્રકારના જડ પરમાણુઓથી બનેલા શરીર સાથે ચૈતન્ય વાનરૂપ આત્માને શું સંબંધ છે તે મુમુક્ષુએ વિચાર કરે. ૫