________________
(४४)
પ્રબોધ પ્રભાકર..
समत्वं भज भूतेषु निर्ममत्वं विचिन्तय अपाकृत्य मनःशल्यं भावशुद्धिं समाश्रय १७५
હે આત્મન ! દરેક પ્રાણીઓમાં સમાનતા રાખ. મનમાંથી મમતા ને ત્યાગ કર. મનના કલેશને તજીને ભાવશુદ્ધિને તું સ્વીકાર–અંગીકાર કર.૭
अनित्यायाः प्रशस्यन्ते द्वादशैता मुमुक्षभिः या मुक्तिसौधसोपानराजयोऽत्यन्तबन्धुराः १७६
અનિત્ય વગેરે બાર ભાવનાઓ મુમુક્ષુ પુરૂષોએ કહેલી છે. કેમકે તે બાર ભાવનાઓ, મુક્તિ રૂપી મહેલ પર ચઢવામાં સુંદરસીડી રૂપ છે. ૮
" प्रथम अनिस भावना डेथे " हृषिकार्यसमुत्पन्ने प्रतिक्षणविनश्वरे सुखे कृत्वा रतिं मूढ विनष्टं भुवनत्रयम् १७७
હે અવિવેક ! ક્ષણક્ષણમાં નાશ પામનારા ઇયિ જનિત સુખમાં પ્રીતિ કરીને ત્રણ લોક નાશ પામ્યા છે તે તું દેખતે નથી? ૯ भवाब्धिप्रभवाः सर्वे सम्बन्धा विपदास्पदम् संभवन्ति मनुष्याणां तथान्ते सुष्टुनीरसाः १७८
આ સંસાર રૂપી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા દરેક સંબધે મનુષ્યને આપત્તિયોનું સ્થાન છે કેમકે દરેક સંબંધે પરિણામે શુષ્ક છે. ૧૦ वपुर्विद्वि रुजाक्रान्तं जराकान्तं च यौवनम् ऐश्वर्यं च विनाशान्तं मरणान्तं च जीवितम् १७९