________________
(૪૨)
પ્રાધ પ્રભાકર.
વ્યાધિ, ઉપાધિ આ ત્રણ તાપથી બળતા, નેત્રાને આમ તેમ ફેરવતા, આશારૂપી જાળમાં પકડાઇ વિષયરૂપી પારાધીયાથી મરાય છે. ७ ।। इति वैराग्य प्रकरणम् श्लोकाः ७ ॥
शुभचंद्राचार्य विरचित ज्ञानार्णवः
ज्ञानलक्ष्मीघनाश्लेष प्रभवानन्दनन्दितम् निष्ठितार्थमजं नौमि परमात्मानमव्ययम्
१६९
જ્ઞાનરૂપી લક્ષ્મીના ગાઢ આલિંગનથી ઉત્પન્ન થયેલા જે આનંદ તેથી પ્રસન્ન થયેલા અને પરિપૂર્ણ છે પ્રયેાજન જેવું અર્થાત્ કૃતકૃત્ય, અને જન્મ રહિત એવા અવિનાશી પરમાત્માને હું નમસ્કાર કરૂંધ્યું. ૧ भुवनांभोजमार्तण्डं धर्मामृतपयोधरम्
योगिकल्पतरु नौमि देवदेवं वृषध्वजम्
१७० ચૈદ ભુવનરૂપી કમલને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન, ધ રૂપી અમૃતને વર્ષાવવામાં મેધ સમાન, મેગી પુરૂષોને કલ્પતરૂ સમાન, દેવના દેવ, એવા શ્રીઋષભદેવ આદિ તીર્થંકરાને હું (શુભચદ્રાચાય) નમું છું. ૨ रजस्तमोभिरुद्धतं कषायविषमूर्च्छितम्
विलोक्य सत्वसंतानं सन्तः शान्ति मुपाश्रिताः १७१
રજોગુણ તથા તમેગુણથી કપાયમાન થયેલા, અને કષાયરૂપી ઝેરથી મૂર્છા પામેલા એવા આ જગતને જોઇને જ્ઞાનિ પુરૂષોએ શાંતિને આશ્રય કર્યો છે. ૩