________________
વૈરાગ્ય પ્રકરણ.
પેાતાની મેળે જે માણસ વિષયેાની અનિયતા પામે તે ઉત્તમ છે. અને પરના ઉપદેશથી સમજે તે, સ્મશાન વૈરાગ્ય થાય તેને તુચ્છ જાણવેા. ૩ ममताभिमानशून्यो विषयेषु पराङ्मुखः पुरुषः तिष्टन्नपि निजसदने न बाध्यते कर्मभिः कापि
१६५
મમતા અને અભિમાન વિનાનેા તથા વિષયામાં આસક્તિ રહિત આવેા વિવેકી પુરૂષ પાતાના ઘરમાં રહેતા છતાં કર્મોથી બંધાતા નથી. ૪ कुत्राप्यरण्यदेशे सुनीलतृणवालुको पचिते शीतलतरुतलभूमौ सुखं शयानस्य पुरुषस्य तरवः पक्कफलाढ्याः सुगंध शीतानिलाः परितः कलकूजितवरविहगाः सरितो मित्राणि किंन स्युः १६७
(૪૧)
જાણી વૈરાગ્યને મધ્યમ. છે. અને
१६६
સુંદર શીતળ છાયાવાળા, લીલા શ્વાસ અને રેતીથી શેાભીત, એવા જંગલમાં શયન કરનાર પુરૂષને, ફળવાળાં વૃક્ષા, સુધિ પતા, જંગલના પ્રાણીયા તથા નદીયા શું મિત્ર રૂપ બનતાં નથી ? અર્થાત્ વૈરાગ્યવાન જગલમાં રહે તે ત્યાં પણ કુટુંબરૂપી સર્વે થાય છે. ૫-૬ विस्मृत्यात्मनिवास मुत्कटभवाटव्यां चिरं पर्यटन संतापत्रयदीर्घदावदहनज्वालावली व्याकुल: वल्गन फल्गुसुखं प्रदीप्तनयन चेतः कुरंगो बला दाशापाश वशीकृतोऽपि विषय व्याधै मृषाहन्यते १६८
મનરૂપી મૃગ પોતાના નિવાસસ્થાનરૂપી ભગવત્ ચરણને ભુલી જઇ, તુચ્છ સ’સારિક સુખને શેાધતા ભય'કર સ'સારરૂપી વનમાં ભટકતા,આધિ,