________________
વિષયનિગ્રહ પ્રકરણ (૩૮) ચાડીયે કરેલી કેઈની નિંદાને માણસ હર્ષથી સાંભળે છે. તે નિંદાથી સામે માણસ કઈ મરતું નથી પણ ઉલટ નિંદા સાંભળનાર ને કરનાર બન્ને પાપ ભાગી બને છે. ૫ परापवादमनृतं रसना वदति प्रतिक्षणं तेन परहानिर्लब्धिःका व्यर्थ मनुजोऽपि पाप भाग भवति १५७
ભગવત ભજનનો ત્યાગ કરી છહવા પ્રતિક્ષણ પરના બેટા અપવાદ બોલે છે તેથી જેના અપવાદ બેલી તેને હાનિ નથી અને બેલનારને લાભ નથી પણ બકવાદી પાપને ભાગી થાય છે. ૬. विषयेन्द्रिययोर्योगे निमेषसमयेन यत्सुखं भवति । विषये नष्टे दुःखं यावज्जीवं च तचयोमध्ये
જેમ નાસિકા અને સુગંધનો તેમ વિષયને અને ઇયિનો સંયોગ થતાં ક્ષણવાર સુખ થાય છે. વિષય નષ્ટ થતાં આખી જીંદગી તે બન્નેમાં દુઃખનેજ અનુભવ થાય છે. છે. हेयमुपादेयं वा प्रविचार्य सुनिश्रितं तस्मात अल्प सुखस्य त्यागा दनल्पदुःखं जहाति सुधीः १५९
માટે વિવેકી પુરૂષ જ્ઞાન દ્રષ્ટિથી વિષયનો ત્યાગ કરી પ્રભુ ભજનને પ્રહણ કરી જન્મ મરણના કંદમાંથી છુટો થાય છે. ૮
धीवरदत्तमिहामिषमश्नन्वे सारिका
तद्विषयान् भुजन् कालाकृष्टो नरः पतति १६०
વા વશ ન રાખવાથી પારાધિ આપેલા માંસને ખાતી સારીકા જેમ પ્રાણુ ખોવે છે તેમ વિષયને ભોગવતો માણસ કાળને વશ થઈ નીચ ગતિમાં ઉતરી પડે છે. ૯