________________
(३८)
પ્રબોધ પ્રભાકર. अथ विषय निग्रह प्रकरणम्. संमृतिपारावारे बगाधविषयोदकने सम्पूर्णे . शरीरमंबुतरणं कर्मसमीरै रितस्ततश्चरति १५२
વિષયરૂપી જલથી ભરેલો સંસારરૂપી સમુદ્ર છે તેમાં મનુષ્ય શરીર રૂપી વહાણ છે તે કમરૂપી પવનથી આમ તેમ આથડે છે. ૧ छिट्टै नैवभिरुपेतं जीवो नौकापति महा नलसः छिद्राणा मनिरोधा जलपरिपूर्ण पतत्यधः सततम् १५३.
શરીરરૂપી વહાણમાં કાન ૨, શ્રેત્રર, નેત્રર, મુખ, ગુદા, મૂત્રદ્વાર એ નવ છિદ્ર છે અને જીવનરૂપી ખલાસી આળસુ છે નવ છિદ્રોને નીરાધન કરવાથી વિષયરૂપી જળ ભરાઈને શરીરરૂપ વહાણ અધોગતિને પામે છે. ૨ छिद्राणां तु निरोधात् सुखेन पारं परं याति तस्मादिन्द्रियनिग्रह मते न कश्चित्तरत्यनृतम् १५४
છિદ્રોને નીરાધ કરવાથી વહાણ પેલે પાર સુખેથી જઈ શકે છે, પણ ઇકિયાના નિગ્રહ વિના સંસાર સમુદ્ર તરી શકાતો નથી. ૩
पश्यति परस्य युवतिं स काममपि तन्मनोरथं कुरुते ज्ञात्वैवं तदप्राप्तिं व्यर्थ मनुजोऽपि पापभाग् भवति १५५
વિષયની વાસનાવાળે પુરૂષ પરસ્ત્રીને જુએ છે. તેની પ્રાપ્તિ થાય તેમ નથી એમ જાણવા છતાં પણ મનને મલીન કરતે પાપને ભાગી બને છે. ૪ पिशुनैः प्रकाममुदितां परस्य निंदां शृणोति कर्णाभ्याम् तेन परः किं म्रियते व्यर्थं मनुजोऽपि पापभाग् भवति १५६