________________
વિષયનિન્દા પ્રકરણ
(૩૫).
વ્યભિચારી, ચેર, ચાડીયે, ભ્રષ્ટાચારી, જુગાડીયો કે દૂર રખે થાય એ જાતની ચિંતા રહ્યા જ કરે છે. ૬ मातृभ्रातृबन्धुघाती मनसः खेदाय जायते पुत्रः चिंतयति तातनिधनं पुत्रो द्रव्यायधीशता हेतोः १४१
કદાચ પુત્ર સાર ન થાય તે જીદગી આખી મા બાપ, ભાઈને હણનારો બની તે પુત્ર મનના દુઃખરૂપ નીવડે, અને ગૃહની સંપત્તિને ધણી થવા માટે બાપના મરણની ઈચ્છા કરે, કે પિતા જલદી મરે તે. ધન મને મળે માટે મુમુક્ષુ પુરૂષોને પુત્ર પણ સુખદાયક નથી. ૭
કુટુંબ અને ધન પણ આત્માના કલ્યાણ અર્થે નથી. दैवं यावद् विपुलं यावत्लचुरः परोपकारश्च तावत्सर्वे सुहृदो व्यत्ययतः शत्रवः सर्वे १४२
જ્યાં સુધી ભાગ્ય બળવાન હોય અને છેડે ઝાઝો ઉપકાર કરતો હોય ત્યાં સુધી કુટુંબી, મિત્રો આપણાં રહે, પણ જ્યારે તેને જોઈએ તે અપાય નહિ ત્યારે તે બધાં શત્રુ થઈ ઉભાં રહે. ૮ વળી
अनंति चेदनुदिनं बंदिन इव वर्णयंति संतृप्ताः तश्चेद् द्वित्रिदिनांतर मभिनिन्दन्तः प्रकुप्यंति १४३
તેઓને હમેશાં જમાડી તે યાચકની પેઠે આપણાં વખાણ કરે છે પણ બે ચાર દીવસ ન જમાડ્યા હોય તે તે ઉલટી આપણી અપકીર્તિ બોલવા માંડે છે. (એટલે કુટુંબીયો કે મિત્રો પણ સ્વાર્થનાંજ સ્નેહી છે.) दुर्भरजठरनिमित्तं समुपार्जयितुं प्रवर्तते चित्तम् लक्षावधि बहुविचं तथाप्यलभ्यं कपर्दिका मात्रम् १४४