________________
(૩૪)
પ્રબોધ પ્રભાકર. સ્ત્રીના પ્રેમરૂપી ફાંસીમાં પડેલ પુરૂષ પ્રભુ ભજન ભુલી જાય છે . કદાચ સ્ત્રી કરપા મળે તે પુરૂષના મનને અપ્રસન્નતા રહ્યા કરે છે. અત્યંત સ્વરૂપવાળી હોય તે ઇતર પુરૂષ તેને વશ કરવા પ્રયા કરે છે. ૨
यः कश्चित्परपुरुषो मित्रं भृत्योऽथवा भिक्षुः । पश्यति हि साभिलाषं विलक्षणोदाररूपवतीम् १३७
અત્યંત ખુબસુરત સ્ત્રીને કોઈ પુરૂષ તથા તેના પતિને મિત્રચાકરભીક્ષુક–આકાંક્ષા પૂર્વક જુએ એ પણ મહા દુઃખનું કારણ છે. ૩ यं कंचित् पुरुषवरं स्वभतुतिसुंदरं द्रष्टवा मृगयति किं न मृगाक्षी मनसेव परस्त्रियं पुरुषः १३८
જેમ સુદ પુરૂષ પરસ્ત્રીની આશા રાખે છે તેમ હલકા મનવાળી સ્ત્રી પિતાના પતિથી અધિક સુંદર પુરૂષને મનથી શું નથી જોતી? ૪
હવે પુત્ર પણ આત્મહિતકર્તા નથી. એમ કહે છે.” नानाशरीरकष्टै धनव्ययैः साध्यते पुत्रः उत्पन्नमात्रपुत्रे जीवितचिंता गरीयसी तत्र १३९
મનુષ્યને પુત્ર માટે નાના પ્રકારના કષ્ટ વેઠવાં પડે છે. ધનને ખર્ચ કરે પડે છે. તેમાં પુત્ર પ્રાપ્ત કદાચ થાય છે તે જન્મે કે તરત તેના આરેગ્યતાની ચીંતા થાય છે.
પ ણ जीवन्नपि किं मूर्खः प्राज्ञः किंवा सुशीलभाक् भविता जार चौरः पिशुनः पतितो द्यूतप्रियः क्रूरः १४०
જે કર્મના અનુકુળ સોગથી પુત્ર નરગી રહ્યો અને મે થયો, તે પછી આ પુત્ર મૂર્ણ થશે કે પંડિત, સારી ચાલવાળે થશે કે કેમ?