________________
પ્રાસંગિક.
સ્નેહ હુ ંમેશા સવન શેાધે છે. ક્રાઇ સ’ગીત શાઅને મધુર માલાપ હૃદયના કામળ નાદને સ્વાભાવિક રીતે જ અણુઅણાવી મૂકે, પણ એ આલાપ સાંભળવાને, પાસે સ્નેહી અથવા સરખા વિચારના સહધર્મી ન હાય તો આનંદમાં કઇંક ઉણપ જરૂર ભાસવાની. ક્રાઇ મંજલીસ, સંમેલન, તીર્થ યાત્રા · વન-ઉપવનમાં આનંદ-વિનેદ અથૅ જવુ` હાય તા તેજ વખતે આપણને આપણા સ્નેહીઓ અને સહધમાં સાંભરે. સ્નેહજ માણસને ઉદાર બનાવે છે. તે ગમે તેટલા સ્વાર્થી અને ક ંજુસ બનવાના પ્રયત્ન કરે પણ સ્નેહ અને સ્નેહમાંથી ઉદ્ભવતા આનંદ તેને સર્વાત્માભાવ તરફ ધસડી જવાના.
તેનું કારણ માત્ર એટલું જ કે મનુષ્ય પોતાના સ્નેહ કે આન'ને ખેતાના ન્હાનકડા પાત્રમાં પૂરેપૂરા ઝીલી શક્તા નથી. તેને તે પાત્ર બહુ ન્હાનું પડે છે અને તેથીજ તે પોતાના સમાનશીલને શેાધવા નીકળે છે. વિશ્વનું સાંદય એકી ટસે નીહાળતા કુઇ કવિ કે સહાય એકાકીપણે એંઠા હાય ત્યારે તેને પ્રથમ તે એમજ થાય આ સમગ્ર સૌંદયને હું મારી વાણીમાં શૃંખલિત કરી શી રીતે સમગ્ર જનતા પાસે થવું? કાઇ સ્નેહુથી ઉભરાતા ચિત્રકાર હાઈ સુંદર દૃશ્ય જોતાંજ તેને પોતાની પીંછીથી કાગળના ટુકડા ઉપર ઉતારી લેવા મથે છે, કારણ કે તે પોતાના આનંદ અને ઉભરાની સ્નેહા આમાં પોતાના મિત્રા અને સહધર્મીઓને પણ ભાગ આપ્યા વિના રહી શકતા નથી. તેને તે સિવાય પેાતાને આનંદ વ્યર્થ વહી તેલ લાગે છે.