________________
ચપષ્ટપ‘જરિકા.
(૧૯)
સ્થિર છે, વળી સકલ જગત અભિમાનરૂપ વ્યાધિ તથા શાકથી ઘેરાચેલ છે એમ તું જાણુ. અને પ્રભુને ભજ. ૭ गुरुचरणाम्बुजनिर्भर्रभक्तः संसारादचिराद्भवमुक्तः
सेन्द्रियमानसनियमादेवं द्रक्ष्यसि निजहृदयस्थं देवम् भज०४४५ સદ્ગુરૂના ચરણ કમળની અનન્ય ભક્તિ કરીને જલદી જલદી કરી તું સંસારથી મુક્ત થા, દશ ઇંદ્રિયા સહિત મનને કબજે કરવાથી તું તારા–પેાતાના હૃદયમાં પ્રભુને દેખીશ. ૮ दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः कालः क्रीडति गच्छत्यायु स्तदपि न मुंचत्याशावायुः भ० ४४६
દિવસ, રાત્રી, સંધ્યાકાળ, પ્રભાત, હેમન્ત રંતુ, વસંત રંતુ, એમ અનુક્રમે આવાગમન કર્યોજ કરે છે અને કાળની ક્રીડામાં આયુષ્ય આખું થાય છે. તાપણ જીવ આશારૂપ વાયરા (તરંગા) ને બ્રેડતા નથી. ૯ यावद्वित्तोपार्जनसक्त स्तावन्निजपरिवारो रक्तः पश्चाध्धावति जर्जरदेहे वार्ता पृञ्छति कोऽपि न गेहे, भज० ४४७ જ્યાં સુધી ધન મેળવવાને શક્તિમાન છે ત્યાં સુધીજ કુટુંબી પ્રેમથી ચાહે છે, પણ શરીર ખળભળ્યા બાદ તારી દોડાદોડ તરફ ધરમાં કાઈ ધ્યાન આપવાનું નથી. માટે પ્રભુને ભજ પ્રભુને. ૧૦ जटिलो मुंडी लुंचितकेशः काषायांबरबहुकृतवेषः पश्यन्नपि च न पश्यति मूढ उदरनिमित्तं बहुकृतवेषः भज०४४८
કાઇ મસ્તકપર જટા ધારે છે, કાઇ મુંડ કરાવે છે, કાઈ વાળને ખેચી નાંખે છે, કાઇ ભગવાં વઓ પહેરે છે, એમ અનેક વષો સજેછે, પણ મૂઢ જ્ઞાનના અભાવે છતી આંખે જોઇ શકતા નથી કે આ પેટ ભરવાના ચાળા છે. ૧૧