________________
(૧૨૦) પ્રબોધ પ્રભાકર, अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् वृध्धो याति गृहीत्वा दण्डं तदपि न मुंचत्याशापिण्डम् भज०४४९
શરીર ખળભળ્યું મસ્તક ઘેળું થયું, મુખ દાંત વિના બેખું થયું અને લાકડીના ટથી ચલાય તે વૃદ્ધ થયો તે પણ આશાના પીઠ (હગલા) ને છોડતા નથી. ૧૨ बालस्तावस्क्रीडासक्त स्तरुणस्तावचरुणीरक्तः दस्तावचिन्तामग्नः परे ब्रह्मणि कोऽपि न लग्नः भज० ४५०
બાળક હતો ત્યાં સુધી રમતમાં લુબ્ધ રહો, યુવાન થયો ત્યારે ગીમાં આસક્ત થશો, વૃદ્ધ થયો ત્યારે ચિન્તામાં ડુબે પણ પ્રભુને ભજવાને વખત તો કઈ આજ નહિ. ૧૩ वयसि गतेकः कामविकारः शुष्के नीरे कः कासारः नष्टे द्रव्ये कः परिवारो, ज्ञाोतसे कः संसारः भजगो० ४५१
જોબન ગયા પછી કામ વિકારમાં મજા શું? જલ સુકાયા પછી ચરિવરની મજા શું? દ્રવ્ય ગયા પછી કુટુંબની મજા શી? તેમ તત્વ જાણ્યા પછી સંસારની મજા કેવી ? ૧૪ पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीनठरे शयनम् इह संसारे खलु दुस्तारे कृपयाऽपारे पाहि मुरारे, भजगो. ४५२ * વારંવાર જન્ન, વારંવાર મરણ, વારવાર માતાના ઉદરમાં આવવું આઘેર અપાર સંસારમાં હે ભગવાન! મહેરબાની કરી મને બચાવ.૧૫
| તિ ટાંની ઋો ?