________________
( ११८)
પ્રમાધ પ્રભાકર
का ते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्र:
कस्य त्वं वा कुत आयात स्तत्वं चिन्तय तदिदं भ्रातः भ० ४४०
તું કાણુ! તારી સ્ત્રી કાણુ! તારા પુત્ર કાણુ! આ સંસાર ઘણાજ विभित्रछे. भाटे हे भाई! तु ज्यांना? यांथी आयो ? या मधु वियार. 3 मा कुरु जनधनयौवनगर्न हरति निमेषात्काल : सर्वम् मायामयमिदमखिलं हित्वाब्रह्मपदं स्त्रं प्रविश विदित्वा भ० ४४१
હું ભાઇ! કુટુંબને, ધનના અને યુવાવસ્થાના ગવ ન કર, તે બધાને કાળ એક ક્ષણમાં હરી જાય છે, આ બધું જગત્ માયા પ્રપચરૂપ છે, તેને તજી, આત્માને ઓળખીને પ્રભુ પદમાં પ્રવેશ કર્. જ कामं क्रोधं मोह लोभं त्यक्वात्मानं भावय कोऽहम्
आत्मज्ञानविहीना मूढा स्ते पच्यन्ते नरकनिगूढाः भ० ४४२
કામ, કાધ, મોહ, અને લાભના ત્યાગ કરી આત્મ વિચારણા કર કે હું કાણુ છું, આત્મજ્ઞાન વગરના મૂઢ જતા નરકમાં દુઃખ ભાગવેછે. ૫ शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरु यत्नं विग्रहसंधौ
भव समचित्तः सर्वत्र त्वं वांछस्यचिराद्यदि विष्णुत्वम् भ०४४३
જો થોડા વખતમાં વિષ્ણુ સ્વરૂપ પામવાને ઇચ્છા હાય તા, શત્રુમાં, મિત્રમાં, પુત્રમાં, અને કુટુંબમાં કલેશ વા સ્નેહ બધન કરવામાં યત્ન કર નહિં, અને સત્ર સમાન ચિત્તવાળા થા. नलिनीदलगतसलिलं तरलं तद्वज्जीवितमतिशयचपलम् विद्धि व्याध्यभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तम्, भज० ४४४ ક્રમલના પત્ર ઉપર રહેલા જળબીંદુ જેવું આ શરીર ધણુંજ અ