________________
પ્રાર્થના પચવિંશતિ. (૧૧૭) કરેલું કર્મ નિષ્ફળ નીવડે. માટે તારાં કરેલા કર્મો તારે ભોગવી નાખેજ છુટકે છે. ૨૪ विमुक्तिमार्गप्रतिकूलवर्चिना, मया कषायाक्षवशेन दुर्धिया, चारित्रशुद्धेर्यदकारि लोपन,तदस्तु मिथ्या मम दुष्कृतं प्रभो ४३७
હે પ્રભુ! મેક્ષમાર્ગથી પ્રતિકુળ થનારા મેં કષાય અને ઇકિએને આધીન થઈ શુદ્ધ ચારિત્રને લેપ કર્યો હોય તે તે મારું દુષ્કર્મ ખોટું થજે. એટલે માફ કરશે. એવી મારી છેલી પ્રાર્થના છે. ૨૫
છે રૂતિ વાર્થના પશિતા જ ૨૫.
શંવાર વાર્યત ટપંગરિમ" मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् यल्लभसे निजकर्मोपाचं विचं तेन विनोदय विचम् ,
. भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते४३८
હે મૂઢા ધન મેળવવાની તૃષ્ણાને છેડી દે, તૃષ્ણા વિનાની સમૃદ્ધિ મનમાં રાખ, ભાગ્ય યોગથી જે ધન મળે તેથી સંતેષ રાખીને તારા, ચિત્તને રંજન કર, અને હે મૂઢ! ગોવિંદ પ્રભુને ભજ. ૧ अर्थमनर्थ भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा शिहिता रीति: भजगो०४३९
પસે અનર્થકારી છે એમ હમેશાં માન, ધનથી જરાયે સુખ નથી, ધનવાળાઓને દીકરાથી પણ બીક હોય છે. એ વ્યવહાર દરેક સ્થળે છે, માટે પ્રભુને ભજ. ૨