________________
(૧૮)
પ્રબોધ પ્રભાકર, . આત્માને ભોગ ભોગવવાના સ્થાનક રૂ૫ આ સ્થલ શરીર પંચી કરણ પામેલાં સ્થૂલ ભૂતોમાંથી પૂર્વ કર્મને લીધે ઉત્પન્ન થયું છે. बालेन्द्रियैः स्थूलपदार्थसेवां स्रक्चन्दनस्यादिविचित्ररूपाम् करोति जीव: स्वयमेतदात्मना तस्मात्प्रशस्तिर्वपुषोऽस्यजागरे ७४
જીવ બહારની ઇન્દ્રિયો વડે માળા, ચંદન, અને સ્ત્રી આદિ વિચિત્ર ૫વાળા સ્થલ પદાર્થોને સ્થલ શરીર રૂપે સેવે છે એટલા માટે જાગ્રત અવસ્થામાં સ્કૂલ શરીર છે એમ કહેવામાં આવે છે. सर्वोऽपि बाह्यसंसारः पुरुषस्य यदाश्रय: विधि देहमिदं स्थूलं गृहवद् गृहमेधिन: ૭૨
જેમ ગૃહસ્થાશ્રમીનું ઘર હોય છે તેમ જીવનું આ સ્થલે શરીર છે કે જેના આશ્રયથીજ પુરૂષનો સઘળો સંસાર ચાલ્યા કરે છે. ... स्थूलस्य संभवजरामरणानि धाः
स्थौल्यादयोबहुविधा:शिशुताद्यवस्थाः ॥ वर्णाश्रमादिनियमा बहुधामया स्युः पूजावमानबहुमानमुखा विशेषाः
७६ જન્મ, જરા, મરણ, સ્થલતા આદિ, ઘણા પ્રકારની બાળપણ આદિ અવસ્થાઓ, વર્ણ તથા આશ્રમના ધર્મો, નિયમે, ઘણા પ્રકારના રોગો અને પૂજા, અપમાન, તથા માન આદિ સઘળાવિશેષ સ્થલ શરીરના ધર્મો છે. बुद्धीन्द्रियाणि श्रवणं त्वगक्षि घ्राणंचजिह्वा विषयावबोधनातू . वाक्पाणिपादा गुदमप्युपस्थ: कर्मेन्द्रियाणि प्रवणेन कर्मसु ७७
દશ ઈદ્રિયો કહેવાય છે. તેમાં શ્રેત્ર, ત્વચા, ચક્ષુ, નાસિકા, અને જીભ, એઓ વિષને જાણે છે તેથી તે પાંચ જ્ઞાનેન્દ્રિય