________________
વિવેક ચૂડામણિ,
( ૧૭)
अनुक्षणं यत्परिहृत्यकृत्य मनाद्यविद्याकृतवन्ध मोक्षणम् देहः परार्थोऽयममुष्य पोषणे यः सज्जते स स्वमनेन हन्ति ६९ અનાદિ કાળથી લાગેલી અવિદ્યાએ કરેલા બંધનથી છુટવાના ઉપાય કે જે અવશ્ય કરવા યેાગ્ય છે તેને છેડી ઈને જે પુષ કાગડા-કુતરાં વિગેરે પ્રાણીયાને કામ આવે એવા દેહનું પોષણ કરવામાં લાગે છે તે માણસ પોતેજ પોતાને દુઃખી કરે છે. शरीरपोषणार्थीसन् य आत्मानं दिदृक्षति
ग्राहं दारुविया धृत्वा नदीं तर्तुं स गच्छति
७०
જે માણસ શરીરના પાષણની અપેક્ષા રાખીને આત્માને જાણવા ઈચ્છે છે તે માણસ ઝુડને લાકડુ માની તેને પકડીને નદીને તરવા ઈચ્છે છે એમ સમજવું.
मोह एव महामृत्यु मुमुक्षोर्वपुरादिषु
मोहो विनिर्जितो येन स मुक्तिपद मर्हति
७१
મુમુક્ષુ પુરૂષને શરીર આદિ પદાર્થોમાં મહુજ મોટા મૃત્યુ રૂપ કે જે પુરૂષ મેહને જીતે તેજ મુક્તિ પદ પામવાને યેાગ્ય છે. मोहं जहि महामृत्युं देहदारासुतादिषु
७२
यं जित्वा मुनयो यांति तद्विष्णोः परमं पदम् હે શિષ્ય ! શરીર, સ્ત્રી, પુત્ર આદિમાં મેહ છે તે મૃત્યુરૂપ છે. માટે તેને હણી નાખ. જે માહને જીતીને મુનિયા પરમપદ(મેક્ષ)ને પ્રાપ્ત થાય છે. पंचीकृतेभ्यो भूतेभ्यः स्थूलेभ्य: पूर्वकर्मणा समुत्पन्न मिदं स्थूलं भोगायतन मात्मनः
७३