________________
કલિમહિમા.
(१०3) निर्वीर्या पृथिवी निरौषधिरसा नीचा महत्वं गता भूपाला निजकर्मधर्मरहिता विप्राः कुमार्गे रताः भार्या भर्तृविरोधिनी पररता पुत्राः पितुषिणो हा कष्टं खलु वर्तते कलियुगे धन्या नराः सन्जमाः ३८२
પૃથ્વી વીરપુરૂષ વિનાની, ઓષધિ રસ વિનાની, શુદ્રો મોટાઈ પામ્યા રાજાઓ પોતાના કર્મધમથી ભ્રષ્ટ થયા, બ્રાહ્મણ હલકે રસ્તે પ્રેમી થયા સ્ત્રી પોતાના પતિનો વિરોધ કરનારી તથા પરપુરુષમાં આસક્ત થઈ, પુરો પિતાના શત્રુઓ થયા. આ દુખપ્રદ કલિયુગના વખતમાં પણ જે સર્જન હોય તેને ધન્ય છે. ૩૮૨ दातादरिद्री कृपणोधनान्यः पापीचिरायुः सुकृतिर्गतायुः कुले च दास्यं अकुले च राज्यं कलौ युगे षड्गुणमावहन्ति ३८३
દાતા હોય તે નિર્ધન, કૃપણ ધનવાન, પાપી લાંબા આયુષ્યવાળા, ધમાં થોડી આયુષ્યવાળો, ખાનદાન પુરૂષમાં દાસપણું, અધમકુળમાં રાજ્ય, આવાં વિપરીત છ લક્ષણને કલિયુગ ધારણ કરે છે. ૩૮૩
" संकीर्णान्योक्तयः" .काकस्य गात्रं यदि काश्चनस्य माणिक्यरत्नं यदि चञ्चुदेशे एकैकपले ग्रथितं मणीनां तथापि काको न तु राजहंस: ३८४
કાગડાનું શરીર સેનાનું બનાવ્યું હોય, તેની ચાંચમાં મણિ જોવું હેય, પીંછે પીંછે મોતીઓ ગુંચ્યા હોય તે પણ કાગડો રાજહંસ બનતું નથી. मुश्च मुश्च सलिलं दयानिधे नास्ति नास्ति समयो विलम्बने अद्य चातककुले मते पुनर्वारि वारिधर किं करिष्यास ३८५