________________
(૧૦૨)
પ્રમેાધ પ્રભાકર
પ્રેમને આધાર કાના? તથા કહા કે પ્રેમને ઉત્પન્ન થવાનું એવું શું (નમિત્ત છે? કે જેના ભરાઞા કરવા? ૩૭૮ पूर्णे तटाके तृषितस्सदैव भृतेऽपिगेहे क्षुधितस्स मूढः कल्पद्रुमे सत्यपि हा दरिद्रो गुर्वादियोगेऽपि हि यः ममादी ३७९
સરેાવર જળથી ભર્યું હાવા છતાં તરથ્યા રહે, ધર ભયું હાવા તાં જે મૂઢ ભૂખ્યા રહે, અને કર્ફ્યુમ મળ્યા છતાં પણ્ દરિદ્ર ડે તેમજ સદ્ગુરૂએને જોગ મળ્યા હતાં જે પ્રમાદી રહે અહા ! તેની મૂખતા કેટલી? यस्यागमांभोदरसैर्न धौतः प्रमादपंकः स कथं शिवेच्छुः रसायनैर्यस्य गदाः क्षता नो सुदुर्लभं जीवितमस्य नूनम् ३८०
ઉત્તમ રસાયણેાથી જેને રાગ મટયા નથી તેનું જીવતર રહેવુ જેમ સંદેહ યુક્ત છે, તેમ સત્શાોપી વરસાદના જળથી જેને પ્રમાદ રૂપ કાદવ ધાવાયા નિહ તેને કલ્યાણની આશા રાખવી તે નિષ્ફળ છે.
" कलि महिमा
न देवे देवत्वं कपटपटवस्तापसजना जनो मिथ्यावादी विरलतनुवृष्टिर्जलधरः प्रसङ्गो नीचानामवनिपतयो दुष्टमनसो जना भ्रष्टा नष्टा अडह कलिकालः प्रभवति
૩૮o
કલિકાળમાં દેવમાં દેવપણું ન રહ્યું, યેગીયા કપટી થયા, જનસમાજ અસત્યવાદી થયા, વરસાદ થેાડા અને પ્રતિકુળ-પાંગળા યે, નીચેાના પ્રસંગ, વધી પડ્યા રાજાએ દુષ્ટ ચિત્તવાળા થયા, માણ્યો ભ્રષ્ટ અને પત્તિત થયા. આ કલિકાળના મહીમા ખેદકારક છે. ૩૮૧
35