________________
(૧૦૧).
=
. સુભાષિત .ताते गुरौ द्विजवरे मम भाग्यदोषात सर्व तदेकपद एव कथं निरस्तम् ३७६ હે યુધિષ્ઠિર ! તું તારા જન્મથી આરંભાને કઈ દિવસ હું બેજ નથી, વળી તું કાઈનો ઠેષ પણ કરતા નથી માટેજ તું “અજાત શત્રુ” કહેવાય છે, પણ મારા ભાગ્યના દેષથી તે એ બધું પિતા સમાન શ્રેષ્ઠ વિદ્યાગુરૂના પર એક પગલે તેં તારું સત્યવ્રત કેમ છોડી દીધું ૩૭૬ माप्तन्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा भूतानां महति कृतेऽपि हि प्रयत्ने નામાર્ચ મતિ ન મારિનોવસ્તિ નારા રૂ૭૭ "
ભાગ્યની ગતિથી જે પદાર્થ મળવાનો છે તે શુભ હે, વા અશુભ હે પણ જરૂર મળે છે, અને જે નથી જ થવાનું તે મહા મહેનતથી પણ પ્રાણીઓને પ્રાપ્ત થતું નથી અને જે થવાનું છે તે મટતું નથી. ૩૭૭
यदा पूर्व नासीदुपरि च तथा नैव भविता तदा मध्यावस्थाक्षणपरिचयो भूतनिचयः
अतः संयोगेऽस्मिन् परिणतिवियोगे च सहजे किमाधारः प्रेमा किमधिकरणा वै वदसखे ३७८ . - હે મિત્ર! જન્મ પહેલાં કઈ કઈને મેહ છવને નહોતો, અને પણ રહેવાને નથી, આ વચલી અવસ્થામાં ક્ષણિક પરિચયવાળે પ્રાણી વર્ગ છે, તે પરિણામે વીંખાઈ જનારા આ પ્રાણી સમાગમથી પ્રગટેલા