________________
(૧૦૦)
પ્રમાથ પ્રભાકર
ક્રાષથી પતિ વિરૂદ્ધ ચાલીશમાં, નાકરવર્ગમાં ડાહાપણવાળી થજે, સદ્ ભાગ્યમાં (ગૃહસ’પત્ જોઇ) ગવ` કરીશમાં, કેમકે આમ વનારી ચે ગૃહીણીના પદને યાગ્ય છે. આથી ઉલટુ વનારી માતા પિતાને ખેદ કરાવનારી નીવડે છે. ૩૦૩
भवन्ति नम्रास्तरवः फलागमै र्नवाम्बुभिर्दुरविलम्बिनो घनाः अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम् જેમ ક્ળાના આવાગમનથી વૃક્ષે નમે છે, નવા જલવર્ડ વાદળાં નીચા આવેછે તેમ ઘણી દેાલતવડે પણ સજ્જના ઉદ્ધૃત નહિં બનતા નમ્રજ રહે છે, કારણ કે પરાપકારી પુરૂષોના તે સ્વભાવ છે. ઇતિ શાકુંતલ
अश्वत्थामा हत इति पृथासूनुना स्षष्टमुत्तवा स्वैरं शेषे गज इति किल व्याहृतं सत्यवाचा तच्छ्रुत्वासौ दयिततनयः प्रत्ययाचस्य राज्ञः शस्त्राण्याजैौ नयनसलिलं चापि तुल्यं मुमोच ३७५ અશ્વત્થામા લડાઈમાં મરાયા એમ ધમ રાજા પ્રથમ અસત્ય ખેલી ને પાછળથી ન સાંભળે તેમ ખેલ્યા કે અશ્વત્થા નામનેા હાથી મરાયા, પણ દ્રોણે ધર્મરાજાના વચનપર વિશ્વાસ રાખી પુત્ર મરણના ભારે રોકથી આંખમાંથી અશ્રુઓ વરસાવતાં હથીયારને ફેંકી દીધાં. ૩૭૫ ધરાજા ખાટુ ખાલ્યા તે માટે અશ્વત્થામા ઠપકા દે છે.’' आजन्मनो न वितथं भवता किलोक्तम्
न द्वेक्षि यज्जनमतस्त्वमजातशत्रुः