________________
(८५)
પ્રમાધ પ્રભાકરે.
વસ્તુનું સ્વરૂપ જ્ઞાન ચક્ષુથી પોતાની મેળેજ જાણવા યેાગ્ય છે, ૫: ચિંતાવડે નહિ. જેમ ચંદ્રનુ બિમ્બ પેાતાનીજ ચક્ષુથી જોવાય પણ પારકી ચક્ષુથી કાંઇ ચંદ્ર જોઇ શકાય છે? ૩૨૩
उपेक्ष्य लोष्टक्षेप्तारं लोष्टं द्रष्टवातिमण्डलः सिंहस्तु शरमप्रेक्ष्य शरक्षेप्तारमीक्षते
३२४ કુતરા પથ્થર ફેંકનારને છેાડી દઇ પત્થરને કરડવા દોડે છે, અને સિ તે ખાણને છેાડી દઇ બાણુ મારનારને વળગે છે. ૩૨૪ न रम्यं नारम्यं प्रकृतिगुणतो वस्तु किमपि प्रियत्वं यत्र स्यादितरदपि तद् ग्राहकवशात् रथांगाद्द्वानानां भवति विधुरंगारशकटी पटीरांभः कुंभः स भवति चकोरीनयनयोः
३२५
સ્વભાવથી કે ગુણથી કોઇ વસ્તુ સુંદર કે અસુંદર નથી, પ્રિય કે અપ્રિયપણું તે ગ્રાહકને આધીન છે, જેને જેમાં પ્રેમ તે વસ્તુ તેને પ્રિય લાગે અને ખીજી વસ્તુ અપ્રિય લાગે. જેમકે-ચક્રવાક પક્ષીને ચંદ્રમા અંગારાની ભરી જેવા કલેશદાયી લાગે છે, અને ચારપક્ષીને તે ચંદ્રમા તેત્રાને આલાદકારક ચંદનના કુંભ જેવા થાય છે. ૩૨૫
-
चिंतनं चिरं ध्याता रामा क्षणमपि न रामप्रतिकृति: परं पीतं रामाऽधरमधुन रामांघिसलिलं
नता रुष्टा रामा यदरचि न रामाय विनति
र्गतं मे जन्माग्र्यं न दशरथजन्मा परिगत: ३२६