________________
સુભાષિત,
(૮૫) યા દાનને અનુસરે છે, લક્ષ્મી પુણ્યને અનુસરે છે, વિલા બુદ્ધિને અનુસરે છે અને બુદ્ધિ કર્મોને અનુસરે છે. ૩૧૯ यस्मिन्देशे यदाकाले यन्मुहूर्ते च यददिने हानिदृद्धियशोलाभस्तथा भवति नान्यथा ३२०
જે દેશમાં, જે મુહૂર્તમાં અને જે દિવસે, હાનિ, વૃદ્ધિ, લાભ અને યશ, (ભાગ્યથી થવા નિર્માણ થયું હોય) તે પ્રમાણેજ થાય છે, તેથી બીજું થતું નથી. ૩૨૦ दातारं कृपणं मन्ये मृतोप्यर्थं न मुञ्चति अदाता पुरुषस्त्यागी सर्व त्यक्त्वा च गच्छति ३२१
હું તે માનું છું કે દાતારજ કુપણ છે કેમકે દાતાર મૃત્યુ પાછળ પૈસે મુકી જતું નથી. પણ કંજુસ ખરેખર ત્યાગી છેકેમકે જ્યારે કાળ દબાવે ત્યારે બધું અકબંધ તજીને બીચારો ચાલ્યો જાય છે. ૩૨૧
शास्त्रं सुनिश्चितधिया परिचिन्तनीयमाराधितोऽपि नृपतिः परिशङ्कनीयः अङ्केस्थिताऽपि युवतिः परिरक्षणीया शास्त्रे नृपे च युवतौ च कुतः स्थिरत्वम् ३२२
શાસ્ત્ર હમેશાં સ્થિર બુદ્ધિથી વિચારવું, (નહિ તે ભુલી જવાય) સેવાથી વસ કરેલ રાજમાં પણ શંકા રાખવા એગ્ય છે, બળામાં બેઠેલી સ્ત્રી પણ રક્ષણીય છે કારણ કે શાસ્ત્રમાં, જુવાન સ્ત્રીમાં અને રાજામાં નિશ્ચલતા હેતી નથી. એ ત્રણે બહુ ચંચળ છે. ૩૨૨ वस्तुस्वरूपं स्फुटबोधचक्षुषा स्वेनैव वेद्यं नतु पण्डितेन चन्द्रस्वरूपं निजचक्षुषैव ज्ञातव्यमन्यैरवगम्यते किम् ३२३