________________
(૭૪)
પ્રમાધ પ્રભાકર
મદાને જેમ સ`ભારે છે, તેમ તમારા દર્શનના અભિલાષી અમે તમને ઢમેશાં સંભારીયે છીએ, એકે દીવસ એવા ભાગ્યવાન ન થયા કે જે દીવસે આપણુ બન્નેને સમાગમ થાય. ૨૭૪
.
मनोयोगो बलीयांश्च भाषितो भगवन्मते यः सप्तमीं क्षणार्धेन नयेद्वामोक्षमेवच
શ્રીવીતરાગના મતમાં મનને યાગ—મનને કબજે છે. જે મન અવળાઈથી ક્ષણમાં સાતમી નરકે સવળું થતાં મેક્ષ પ્રાપ્ત કરાવે છે. ૨૭૪
कर्मणो हि प्रधानत्वं किं कुवन्ति शुभाग्रहाः वसिष्टदत्त लग्नोऽपि रामः प्रत्रजितो वने
२७५
કરવું-તેજ શ્રેષ્ટ કહેલ નાંખે છે તેજ મન
२७६
પ્રાણી માત્રને કમનું પ્રધાનપણું છે, શુભ અડા શું કરવાના હતા ? કેમકે વશીષ્ટ મુનિયે શ્રીરામને રાજ્યાભિષેકનું જે મૂર્હુત આપેલ તેજ વખતે રામને વનમાં જવાનુ થયું. ૨૭૬
शय्या वस्त्रं चन्दनं चारुहास्यं वीणा वाणी सुन्दरी या च नारी न भ्राजन्ते क्षुत्पिपासातुराणां सर्वारंभास्तण्डुलाः प्रस्थमूलाः
પથારી, વસ્ત્ર, ચંદન, સુંદર હાસ્ય, વીણાના મધુર સ્વર, સુંદર સ્ત્રી, આ બધા વાના હોવાં છતાં ક્ષુધા તથા તૃષાતુરને તે ગમતા નથી. મતલબકે સવના વ્હેલાં પેટ પુજા॰ તે સિવાય ઉપરનાં બધા નકામા છે. ૨૭૭ वेश्या: - एता हसन्ति च रुदन्ति च विचहेतोविश्वासयन्ति पुरुषं न च विश्वसंति