________________
મિત્ર પ્રેમ.
(७३) " न्यारे साता अमिमा प्रवेश रे छे, ते मत भने हे थेसतीत्वम् मनसि वचसि काये जागरे स्वममार्गे
यदि मम पतिभावो राघवादन्यसि तदिह दह शरीरं मामकं पावकेदं
सुकृतविकृतभाजां देव लोकेषु साक्षी २७२ હે અગ્નિ! મન, વચન, કાયાયે જાગ્રત અવસ્થામાં કે સ્વમામા પણ જે, મારા રામ શિવાય બીજા પુરૂષમાં પતિભાવ થયો હોય, તો આ મારા શરીરને બાળી નાખ, હે દેવ ! આ લેકમાં સુક્ત દુષ્કૃતને તું સાક્ષી છે. ર૭ર मित्रप्रेम-हंसो यथा मानसपाखंडं विन्ध्याचलं वापि यथा गजेन्द्रः योगी यथाध्यायति मुक्तिसौख्यं स्मरामि चिचेऽप्यनिशं तथा त्वाम्
હે મિત્ર ! જેમ હંસ માનસરોવરના કમલને સંભાર, હાથી જેમ વિધ્યાચલ પર્વતને સંભારે, યોગી જેમ મેક્ષ સુખને યાદ લાવે, તે પ્રમાણે હું તુને ચિત્તમાં સંભારું છું. ૨૭૩ मित्रप्रेम-नित्यं ब्रह्म यथा स्मरन्ति मुनयो हंसा यथा मानसं
सारंगा जलदागमं वनगजा ध्यायन्ति रेखां यथा युष्मद् दर्शनलालसाः प्रतिदिनं युष्मान् स्मरामो वयं धन्यः कोऽपि न वासरः खलु भवेद्यत्रावयोः सङ्गमः २७४ જેમ હમેશાં મુનિ બ્રહ્મનું સ્મરણ કરે છે, હંસે માનસરોવરનું આન કરે છે બાપયા વરસાદને જેમ ચાહે છે, વનના હાથી ન