________________
( ૭૨)
પ્રમેાધ પ્રભાકર
मध्ये ज्या त्रुटिता शरासनमहो भग्नं दवाग्नेर्भयात् निर्यातः शबरः शुनासह गतो दग्धाच पाशास्ततः ।। मेघस्तत्र समागतो विधिवंशाचेनातिशान्तं वनं श्रीकृष्णस्य कृपालवो यदि भवेत्कः कं निहन्तुं क्षमः
२६९
તીર ચઢાવતાં કમાન તુટી ગઇ, કામઠું ભાંગી ગયું, અગ્નિના ભયથી પારાધી અને કુતરા નાશી ગયા, પાશલા બળી ગયા, તેટલામાં દૈવગતિથી વરસાદ આવ્યેા. અગ્નિ ઠરી વન શાંત થયું. જો શ્રીકૃષ્ણ (પ્રભુ) ની જરાપણુ કૃપા હાય તો કાણુ કાને હણવા સમર્થ છે? ૨૬૯ यच्चिन्तितं तदिह दूरतरं प्रयाति यच्चेतसा न गणितं तदिहाभ्युपैति प्रातर्भवामि वसुधाधिपचक्रवर्ती सोऽहं व्रजामि विपिने जटिलस्तपस्वी
શ્રી રામ કહે છે કે—જે ધાયું હતુ. તે દૂર જાય છે અને જે મનમાં ધાયું નહાતું તે પ્રાપ્ત થાય છે, પ્રાતઃકાળે ચક્રવર્તી રાજા થવાના હતા તે હું જટાધર તપસ્વી બની વનમાં જાઉં છું. ભાગ્યની અજબ વાત છે. ૨૭૦ सत्यं - सुतारा विक्रीता स्वजनविरहः पुत्रमरणम् विनीतायास्त्यागो रिपुबहुलदेशे च गमनम् ॥ हरिश्चन्द्रो राजा वहति सलिलं प्रेतसदने अवस्थाप्येकाहोप्यहह विषमाः कर्मगतयः
२७१ ક'ની વિચિત્ર ગતિને લઇને તારા નામની સ્ત્રીનું વેચાણુ, કુટુંબને વિયેાગ, પુત્રનું મરણ, અનેા ત્યાગ, શત્રુવાળા દેશમાં જવું અને મસાણમાં રહી ચંડાળનું પાણી ભરવું. આ બધી દુર્દશા વેઠતાં છતાં હરિશ્ચંદ્ર રાજાઓ પોતાની ધાર્મિક અવસ્થા (સ્થીતિ) તો એકની એકજ રાખી. . ૨૦૧