________________
(૭૦)
પ્રબોધ પ્રભાકર, હું સ્વર્ગના ફળ ભોગવવાની તૃષ્ણા કરતું નથી, તું મને અગ્નિમાં ફકીદે એમ હું તુને વિનતિ પણ કરતું નથી, હું તૃણના રાકથી હમેશાં સંતુષ્ટ છું, માટે મને મારો પ્યું નથી, તારાથી મરેલા છજો સ્વર્ગમાં ખરેખર જતાજ હોય તે પછી તારા માતા, પિતા, પુત્રો કે ભાઈઓ વડે કેમ તું યજ્ઞ કરતા નથી. ? પણ–૨૬૨
यूपं च्छित्वा पशून्हत्वा कृत्वा रुधिरकर्दमम् यद्येवं गम्यते स्वर्गे नरके केन गम्यते २६३
અરે ભલા માણસ! યુપ(ખીલા)ને કાપીને,પશુઓને હણીને, લોહીના કાદવને કરીને જે સ્વર્ગમાં જવાતું હોય તે પછી નરકમાં કેણિ જાય૨૬૩
માખ્ય વિષય यः सुन्दरस्तद्वनिता कुरूपा या सुन्दरी सा पतिरूपहीना यत्रोभयं तत्र दरिद्रता च विघविचित्राणि विचेष्टितानि २६४
જે રૂપવાન હોય તેની સ્ત્રી કદરૂપી હોય, જે સ્ત્રી રૂપવતી હોય તેનો પતિ કદરૂપે હોય, જે રૂપમાં સરખું હોય તે નિર્ધન દશા ય, વિધિની ગતિ ન્યારી છે. ૨૬૪ मज्जलंभासि यातु मेरुशिखरं शत्रुञ्जयत्वाहवे वाणिज्य कृषिसेवनादिसकला विद्याः कलाः शिक्षतु आकाशं सकलं प्रयातु खगवत्कृत्वा प्रयत्नं परं नो भाव्यं भवतीह कर्मवशतो भाग्यस्य नाशः कुतः २६५
ભલે જલમાં પ્રવેશ કરે કે મેરના શીખર પર ચઢી જા લડાઈમાં સત્રઓને છત, વ્યાપાર કર, ખેતી, નેકરી, વગેરે વિલા, કળા શીખકે,